પમ્પીંગ કંપનીઓએ પોતાની ગુણવતા બતાવવી પડશે :યોગેશ રાસડીયા

water expo | yogesh rasadiya
water expo | yogesh rasadiya

લુબી ઈન્ડસ્ટ્રીઝના યોગેશ રાશડીયાએ જણાવ્યું હતુ કે અમારી કંપની પાંચ દાયકાથી પંપીંગ ઈન્ડસ્ટ્રીમાં સારી નામના જણાવે છે. હાલ કંપની દરેક પ્રકારનાં વોટર એપ્લીકેશન બનાવે છે. વધુમાં વધુ લોકોને કંપનીની કામગીરીથી વાકેફ થાય તે હેતુથી વાપ્ટેક ૨૦૧૭માં ભાગ લીધો છે. એકસ્પોમાં મુખ્ય હેતુ કોઈ નવી પ્રોડકટથી જુના અને નવા ગ્રાહકોને માહિતગાર કરવાનો છે. આરઓ સીસ્ટમ સંપૂર્ણ સોલાર એનર્જીથી ચાલે તેવી ટેકનોલોજી અમે લાવ્યા છે. પૂરૂ ઉત્પાદન ભારતમાં જ થાય છે. અન્ય કંપનીને ગુણવતાઅને કિંમતમાં પણ અમારી કંપની માલ આપી શકે છે. દિવસને દિવસે પાણીની ગુણવતા ઘટશે ત્યારે પંપીંગ કંપનીએ પોતાની ગુણવત્તા આપવી પડશે.