પંજાબ ચૂંટણી પરિણામ : મતગણતરી થઈ ગઈ શરૂ

Punjab-Assembly-Elections-2017
Punjab-Assembly-Elections-2017

આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલું થઈ ગઈ છે. બપોર સુધીમાં ક્યાં કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

પંજાબમાં શિરોમણી અકાલી દળ અને ભાજપનું સંગઠનનું ભવિષ્ય આજે નક્કી થશે.

  • પંજાબ – 106/117
  • શિરોમણી અકાલી દળ+ભાજપ- 26
  • કોંગ્રેસ- 55
  • આપ-22
  • અન્ય-3