Abtak Media Google News

માધવરાય ડાઇનિંગ હોલ ખાતે તેઓએ ગુજરાતી ભોજનનો સ્વાદ પણ માણ્યો

Img 20220226 Wa0017

ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકા આવી પહોંચ્યા હતા. તેમનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ તેઓએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

સાથે તેઓએ સ્થાનિક આગેવાનો સાથે વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી હતી. રાહુલ ગાંધીનું દ્વારકામાં મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. દ્વારકા પહોંચતા જ રાહુલ ગાંધી સીધા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. દ્વારકાધીશના દર્શન પછી તેઓ માધવરાય ડાઇનિંગ હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.