Abtak Media Google News

ચોમાસાની શરૂઆત થતાં જ અષાઢી બીજના શુભ દિનથી રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ છે

ચોમાસામાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી શરૂ કરીને ઉત્તર અને સૌરાષ્ટ્ર સુધી મેધરજાની સવારી પહોચતી હોય છે પરંતુ આ ચોમાસામાં સૌરાષ્ટ્ર પણ પહેલા જ તરબતોર થઈ ગયું છે.
Fwp5Wmjuuailyzt

જ્યારે આવો જોઈએ કે આજ દિવસમાં કેટલો વરસાદ આવ્યો છે અને ક્યાં ક્યાં તાલુકામાં શહેરમાં વરસાદ પડ્યો છે

સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 106 મીમી

તાપીના ડોલવણમાં 98 મીમી

નવસારીના ખેરગામમાં 89 મીમી

નવસારીના વાંસદામાં 83 મીમી

જૂનાગઢના વંથલીમાં 82 મીમી

જૂનાગઢ શહેરમાં 81 મીમી

હાલ વરસાદ વરસવાનું ચાલુ છે અને ખેડૂતો તેમજ લોકોને વરસાદ પડતાં રાહતનો અનુભવ થયો છે.

Rainfall 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.