રાજકોટ: નિયમોનો ઉલાળિયો કરનાર વધુ 61 વ્યવસાયિક એકમો 7 દિવસ માટે સીલ !!

0
62

કોરોના સંક્રમણ અટકાવવા મહાપાલિકા અને શહેર પોલીસની સંયુકત કવાયત 

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં  ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 61 વ્યવસાયિક એકમો સાત  દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં ગંગોત્રી ટી સ્ટોલ, દોશી હોસ્પીટલ ચોક,જેે મડી ડિલક્સ પાન, મવડી ચોકડી , જય ખોડીયાર હોટલ, મવડી ચોકડી.  બાલાજી પાન  કોલ્ડ્રીંક્સ, મવડી ચોકડી શ્રી જયશ્રી પાન  હાઉસ, ચંદ્રેશનગર મેઈન રોડ , અશોક ડેકોર, ટાગોર રોડ , પટેલ પાન  કોલ્ડ્રીંક્સ, રાજનગર ચોક . પરીવા લિમિટેડ, ટાગોર રોડ , લેપટોપ પેલેસ, ટાગોર રોડ , સિટી મોબાઈલ હાઉસ, કોઠારીયા રોડ, કનૈયા ટી સ્ટોલ, અતિથી ચોક , એ-વન શુભમ ડિલક્સ  કોલ્ડ્રીંક્સ, ગોંડલ રોડ , જય અંબે સિલેક્સન, કોઠારીયા રોડ.

શક્તિ હોટલ, પુષ્કરધામ રોડ,ગાત્રાળ માં ટી સ્ટોલ  રાધે શ્યામ પાન, કોઠારીયા રોડ ,શ્રી બહુચર પાન હાઉસ, 80ફુટ રોડ, રિધ્ધી ફેશન,કોઠારીયા રોડ ,ગાયત્રી એસ્ટેટ બ્રોકર, એ.જી.ચોક , આશાપુરા ડિલક્સ પાન કોલ્ડ્રીંક્સ, એ. જી. ચોક , આશાપુરા ટી સ્ટોલ, એ.જી. ચોક , ક્રિષ્ના, કોઠારીયા રોડ, રાધે શ્યામ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ

રાજલ પ્રોવિઝન સ્ટોર, ચુનારાવાડ રોડ, રામદેવ ઈલેકટ્રોનીકસ, કોઠારીયા રોડ , ઓપો શો-રૂમ, કોઠારીયા રોડ , શ્રી શક્તિ ટી સ્ટોલ, કુવાડવા રોડ , શિવ શક્તિ પાન કોર્નર, કુવાડવા રોડ , જય શ્રી શક્તિ ટી સ્ટોલ,   શકિત પાન  કોલ્ડ. કિશાનપરા ચોક, સ્માઇલ મોબાઈલ , આહીર ચોક , જય ચામંડા હોટલ, આહીર ચોક , સદગુરૂ કોલ્ડ. 80 ફૂટ રોડ, બચુ બાપા શેરડી રસ,રૈયા રોડ,આઇ શ્રી ખોડિયાર નાસ્તા ગૃહ, કાલાવડ રોડ,આઇ શ્રી ખોડિયાર હોટલ , કાલાવાડ રોડ , આર . કે. એગ્ઝ, રૈયા ધાર ,. વસિલા નોનવેજ , રૈયા ધાર , શ્રી શક્તિ ટી સ્ટોલ, ખોડિયાર હોટલ,  ચિસ્તિયા નોણવેજ, રૈયા ધાર નો સમાવેશ થાય છે જે સાત (7) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here