રાજકોટ: મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનિમલ હેલ્પલાઇન દ્વારા 9 કંટ્રોલરૂમ ખોલાશે

ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે મુંબઇ વેટરનરી સ્ટાફ સહિત 100 કાર્યકરો ખડેપગે સેવા આપશે

અબતક, રાજકોટ

મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.13,14 તથા 15 જાન્યુઆરી મકરસ ંક્રાંતીના રોજ રાજકોટના (1) ત્રિકોણબાગ(મો.9898019059/9898499954), (2) પેડકરોડ, (મો.9898019059 / 9898499954) (3) આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, (મો.9898019059/ 9898499954), (4) કિશાનપરાચોક, (મો.9898019059 / 9898499954), (5) માધાપર ચોકડી પાસે,  (મો.9898019059 / 9898499954) તથા (6) સંસ્થાની કાયમી, નિ:શૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી,  (મો.9898019059 / 9898499954), (7) શેણીમેમોરીયલટ્રસ્ટ (એનીમલહેલ્પલાઈનશેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, (મો.9898019059/9898499954), રાજકોટ ખાતે એમ કુલ 9વિશેષ કંટ્રોલ રૂમ સવારે 8 થી રાત્રીના 8 સુધી શરૂ કરાશે જેમાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દિપ સોજીત્રા, ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા, ડો. રાજીવ સિન્હા તથા ડો. વિવેક ડોડીયાજુનાગઢ વેટરનરી કોલેજ , ડો. ટાંક સરનાં માર્ગદર્શનમાં , ડો. દર્શીત જાવીયા, ડો. મેહુલ ધોકીયા, ડો. હિરેન કોઠારી, ડો. જયેશ ઓડેદરા, ડો. મીત ડોબરીયા, ડો. મીત ચૌધરી, ડો. દર્શન રામાણી, ડો. હીના બાબરીયા, ડો. સૌરભ ચૌધરી, ડો. હાર્દિક રોકડ, ડો. શની ઝાલાવડીયા, ડો. હર્ષ બામનીયા, ડો. નીતીનકુમાર, ડો. મિહીનત ગડારા, ડો. ખોડુ પાનસુરીયા, ડો. કિશન કથીરીયા, ડો. શ્રેયંશ પટેલ તેમજ મુંબઈ વેટરનરી કોલેજના ડો.ગર્જે મનીષ સાંઈનાથ, ડો.સાવંત પ્રાચી સુર્યકાન્ત, ડો. સોપ્તે યોગીતા, ડો. સિંઘ રિધ્ધિ ઓમનારાયણ, ડો. વારંગ વિનિત નરેશ, ડો. ઘોરૂઈ અનકાન મહાદેબ ,જાદવ મનીષ , ચિરાગ જીવાણી ,

મકર સંક્રાંતના પતંગોત્સવમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘવાયને મોતને ન ભેટે માટે એનિમલ હેલ્પ લાઇન દ્વારા ત્રણ દિવસ સુધી 9 કંટ્રોલ રૂમ  ચોવીસ કલાક કાર્યકર રાખી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે