રાજકોટ: ચૌધરી હાઇસ્કૂલમાં કોરોનાના દર્દી માટે બનાવેલા ડોમમાં જામ્યા કચરાના ગંજ,જુઓ તસવીરો

0
90

કોરોના મહામારીના કારણે કોરોના પોઝિટીવ દર્દીનોની સંખ્યા ઉતરોતર વધતી હોવાથી સરકાર દ્વારા ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ડોમ ઉભો કરી દર્દીઓની પ્રાથમિક સારવારનો નિર્ણય લેવાયો હતો.

પરંતુ છેલ્લા ચારેક દિવસથી દર્દીઓની સંખ્યામાં થયેલા ધટાડાના પગલે ડોમમાં કોરોનાના દર્દીઓના સગા-સંબંધીઓ ડોમના છાયડા નીચે બેસી સમય પસાર કરતા હોય છે અને પોતાના સ્વજનના ખબર અંતરની વિગતો મેળવતા હોય છે, તે દરમિયાન દર્દીઓના સગા-સંબંધીઓ દ્વારા ડોમ નીચે અતિશય કચરો કરવામાં આવતો હોવાથી દર્દીના સગા-સંબંધીઓ જ અન્ય બીમારીનો ભોગ બને તેવી નોબત આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here