રાજકોટ શહેર ભાજપની 251 સભ્યોની કારોબારી જાહેર, મુખ્ય કારોબારીમાં કુલ 69 સભ્યો

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા આજે સવારે રાજકોટ શહેર ભાજપની કારોબારીની જાહેરાત કરવામાં આવી છે.જેમાં કુલ 251 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ અંગે વધુ માહીતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, આજે શહેર ભાજપની કારોબારી જાહેર કરવામાં આવી છે.જેમાં કાયમી આમંત્રિત સદસ્ય તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,સાંસદ મોહનભાઈ કુંડારીયા અને  રામભાઈ મોકરીયા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા ઉપરાંત જીતુભાઈ શાહ, કમલેશભાઈ જોષીપુરા, રમેશભાઈ રૂપાપરા, પ્રતાપભાઈ કોટક, ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, હરિભાઇ પટેલ, ડો. વલ્લભભાઈ કથીરિયા, ટપુભાઈ લીબાસિયા, માધુભાઈ બાબરીયા, ઉમેશભાઈ રાજ્યગુરુ, જનકભાઈ કોટક, ઉદયભાઇ કાનગડ, કશ્યપભાઈ શુક્લ, ગોવિંદભાઈ સોલંકી, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય,ભાનુબેન બાબરીયા, ભાવનાબેન જોષીપુરા,રક્ષાબેન બોળિયા, કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુ,મોહિનીકુંવરબા જાડેજા,રાજુભાઈ ધ્રુવ,નરેન્દ્રભાઈ સોલંકી,રાજુભાઈ અઘેરા,ગુણુંભાઈ ડેલાવાળા,માંધાતાસિંહ જાડેજા,દિનેશભાઈ ટોળીયા, પંકજભાઈ ભટ્ટ,નટુભાઈ મકવાણા, સજાગભાઈ હીરા, ચમનભાઈ લોઢીયા,જીતુભાઇ મહેતા, બીપીન અઢિયા, મુકેશ દોશી,કિરીટ પાઠક, ગંભીરસિંહ પરમાર, ધર્મેન્દ્ર મીરાણી, અશ્વિન મોલિયા, ખીમાભાઈ મકવાણા, અમરસી મકવાણા,દલસુખભાઈ જાગણી, મયુરભાઈ શાહ ભરતભાઈ ગમારા, જીતુભાઈ દેસાઈ, જેષ્ટારામ ચતવાણી, અનંતભાઈ અનડકટ, ડો. અમિત હપાણી, વલ્લભ દુધાત્રા, ભીમજીભાઈ પરસાણા, બળવંતસિંહ રાઠોડ ભાવિન કોઠારી,વિજય ભટાસણા,મેહુલ રૂપાણી મહેશ ચૌહાણ,શામજીભાઈ ચાવડા, ડી.વી. મહેતા,દિપક પનારા,મોહનભાઈ વાડોલીયા,માવજીભાઈ ડોડીયા,લાભુભાઈ ખીમાણીયા, પૃથ્વીસિંહ જાડેજા અને ભુપતભાઈ સેગલીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે વિશેષ આમંત્રિત સભ્ય તરીકે જેરામભાઈ વાડોલીયા, બાબુભાઇ આહીર, રસિકભાઈ બદ્રકિયા, રાજુ ઘેલાણી, ધારા વૈષ્ણવ,એજાજ બુખારી,કૌશિક અઢિયા, હારુંન શાહમદાર,કોમલ ખીરા, ભુપેન્દ્ર શાહ લ,અશોક દવે,દેવદાન કુગસિયા,અશ્વિન ગોસાઈ,લાભુબેન કુગસિયા, ટીના બોરીચા,અનિલ રાઠોડ,મહેશ સાકરીયા, મનસુખ પીપળીયા, બીપીન ભટ્ટ ,બાબુ માટીયા, દિનેશ ગજેરા,પોપટ ટોળીયા, સજ્જુબેન રબારી, પરાગ મહેતા,ગેલાભાઈ રબારી, મનસુખ જાદવ, નરેશ પ્રજાપતિ, બાબુભાઈ જીનીવા, રત્ના રબારી, કિરણ પાટડીયા,બીપીન ભટ્ટી લ,વિનુ જીવરાજાની, ગોવિંદભાઈ ફુલવાળા, મીનાબેન પારેખ, અજય પરમાર, નટુ ચાવડા, આરીફ સલોત, ભરત રેલીયા,ધીરેન પારેખ,અરવિંદ લાખાણી,નિરેન જાની,દિપક ભટ્ટ,મનીષ ભટ્ટ,રમેશ પંડ્યા, જયેન્દ્ર ગોહેલ,હીરલબેન મહેતા,ડો.એમ.વી.વેકરીયા, હરેશ પારેખ, રજાક અગવાન, હિતેશ દવે,કુમારિલ ભટ્ટ,મહેશ માખેલા,અતુલ પંડ્યા,રમેશ ઉંધાડ, સુનીલ શાહ,જ્યોતિબેન લાખાણી,રમેશ રાઠોડ, ગીરીશ રાઠોડ, હસમુખસિંહ ગોહિલ, દિલીપ ચતવાણી, વિજયાબેન વાછાણી, જાગૃતીબેન ઘાડીયા, અલકાબેન કામદાર,જગદીશ ભોજાણી, નિરાજ પાઠક, જગદીશ કણસાગરા, સુરેશ જલાલજી,જે.ડી.જાદવ હિંમત પલસાણા ,છગન ભોરણીયા, અશ્વિન ભોરણીયા, હસુભાઈ ભગદેવ, સંજય ટાંક, વિજય પાડલીયા ,સંજય દવે, વિજય કોરાટ, અનિતાબેન પાધડાર, જે.ડી.ડાંગર, યોગરાજ સિંહ જાડેજા,હરિભાઈ ડાંગર, રસિકભાઈ સાવલિયા, જગદીશ અકબરી,રમેશ બાલસરા, ભરત સોલંકી, રણજીત પરમાર, પૃથ્વીસિંહ જાડેજા,સવજી વઘેરા, મુકેશ મહેતા,કિરણબેન સોરઠીયા, મહેશ મૈંત્રા,રાજેશભાઈ ફિચડીયા, પ્રફુલ ગૌસ્વામી,જયેશ પાઠક, રાજેશ ટાંક, પ્રવીણ કાનાબાર, ભરત સોલંકી, જગદીશ કીયાડા, મીનાબેન વોરા,વરજાંગ હુંબલ, વિનુભાઈ કુમરખાણીયા, ગીતા પારઘી, બચું ભંડેરી, જયેશ દવે,ભરત કુબાવત, દિલીપસિંહ જાડેજા, બટુક દુધાગરા, ગૌતમ ગોસ્વામી, જેન્તી સરધારા, કિશન જાદવ,હસું સોરઠીયા અને જયશ્રીબેન મકવાણાની નિમણૂક કરવામાં આવી છે  તો શહેર ભાજપના કારોબારી સભ્ય તરીકે રામદે આહીર,અંજનાબેન મોરજરીયા, જયદીપસિંહ જાડેજા, મનજી પરમાર, આશિષ વાગડિયા, રાજેન્દ્ર સિંહ ગોહિલ, લલિત વડોદરિયા,લીલાબા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જસુમતીબેન વસાણી, યુવરાજસિંહ સરવૈયા, જયશ્રીબેન પરમાર,વર્ષાબેન કક્કડ,વિલાસબા સોઢા, મનિષાબેન શેરસીયા, ભરતભાઈ લીબાસીયા, બાલુબેન મકવાણા,કાનાભાઈ ડેદૈયા, જગદીશ સરવૈયા, અશોક હુંબલ, પ્રીતિબેન પનારા, દિગુભા ગોહિલ,મુકેશ રાદડિયા, જગા રબારી, રણજીત ચાવડીયા,મયંક પાંવ, રંજનબેન જેઠવા, હેમુ ચૌહાણ,જયેશ ધ્રુવ, પ્રતાપભાઈ વોરા,વી.એમ.પટેલ,રીટાબેન સખીયા, પ્રવીણ મારુ, જયસુખ કાથરોટીયા, શિલ્પાબેન જાવિયા, અરુણાબેન પરમાર,નીતાબેન વઘાસીયા, મીતાબેન વાછાણી, નિરજ પટેલ,મનીષા શેઠ, હેમાંગ માકડીયા, પ્રવીણ ઠુંમર, પ્રવીણ પાઘડાર, નરસિંહ કાકડીયા, કંચનબેન મારડિયા, દિવ્યાબા જાડેજા, પ્રવિણ રાઠોડ,કાંતિભાઈ ઘેટીયા,પરસોતમ રામાણી, કુસુમ ડોડીયા,પ્રભાબેન વસોયા, મહેશ પરમાર, મનુભાઈ જોબનપુત્રા, લલિત પરસાણા,પાંચા વજકાણી, દેવજી ખીમસુરીયા, સવિતાબેન ડાભી, રાબિયાબેન સરવૈયા, જયશ્રીબેન સોલંકી, ઉકાભાઈ લાબડીયા, રજાક જામનગરી, ચાંદની ગોંડલીયા, રેખા ચોટલીયા,બીપીન ગાંધી, કાંતિભાઈ જોબનપુત્રા, મનોજ પાલીયા, મનસુખ ઠુમર, પ્રકાશબા જાડેજા અને નિલેશ મૂંગરાની નિયુક્તિ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી કોમનમેન તરીકે આમંત્રિત સભ્ય બન્યા

શહેર ભાજપ દ્વારા આજે કારોબારી જાહેર કરી છે જેમાં 251 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 70 નેતાઓનો કાયમી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. આ કારોબારીમાં કાયમી આમંત્રિત સભ્ય તરીકે કોમનમેન ગણાતા એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સ્થાન પામ્યા છે.