રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડ હોદ્દેદારો અને કારોબારી જાહેર

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ સાથે વિચાર-વિમર્શ કરીને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, રત્નાભાઈ રબારીએ શહેરના તમામ વોર્ડના વોર્ડપ્રમુખ- મહામંત્રી  અને શહેર કારોબારી સભ્યો જાહેરાત  કરી હતી.

ત્યારે શહેર ભાજપ બક્ષીપંચ  મોરચાના વોર્ડના નવનિયુક્ત વોર્ડપ્રમુખ- મહામંત્રી  અને શહેર કારોબારી  સભ્યોને  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોની નામાવલી

વોર્ડ નં. 1 પ્રમુખ રામકૃષ્ણ પ્રજાપતી, મહામંત્રી મોહિત શિયાર, શહેર કારોબારી સભ્ય પ્રવિણ જેઠવા, વોર્ડ નં.ર નીલેશ તેરૈયા, મહામંત્રી નિમેષ સિધ્ધપુરા, શહેર કારોબારી સભ્ય સંજય મિયાત્રા, વોર્ડ નં.3 પ્રમુખ બાબુ પરેશા, મહામંત્રી રણધીર સોનારા, શહેર કારોબારી સભ્ય હસમુખ સીતાપરા, વોર્ડ નં.4 કાના ડેડૈયા, મહામંત્રી ભાવેશ ચાવડા, શહેર કારોબારી સભ્ય મુકેશ પંચાલ, વોર્ડ નં.5 જગદીશ પીઠવા, મહામંત્રી નિલેશ ગઢવી, શહેર કારોબારી સભ્ય પીન્ટુ રાઠોડ, વોર્ડ નં.6 પ્રમુખ અનીલ ચૌહાણ, મહામંત્રી વાસુર બકુતરા, શહેર કારોબારી સભ્ય વિજય મેથાણીયા, વોર્ડ નં.7 પ્રમુખ રાજુ ચાવડા, મહામંત્રી નિતીન જરીયા, શહેર કારોબારી સભ્ય જયુ રાઠોડ, વોર્ડ નં.8 પ્રમુખ મૌલિકસિંહ વાઢેર, મહામંત્રી ગોપાલ સભાડ, શહેર કારોબારી સભ્ય નંદન માખેલા,

વોર્ડ નં.9 પ્રદિપ ધાધલ, મહામંત્રી પ્રકાશ ગોહિલ, શહેર કારોબારી સભ્ય જગદીશ હરસોડા, વોર્ડ નં.10 હેમંતસિંહ ડોડીયા, મહામંત્રી કેતન મકવાણા, શહેર કારોબારી સભ્ય નારણ આહીર, વોર્ડ નં.11 ધર્મેશ સોલંકી, મહામંત્રી મનીષ ચાવડા, શહેર કારોબારી સભ્ય મુળુ ઓડેદરા, વોર્ડ નં.1ર ભગવાન આહીર, મહામંત્રી યોગેશ છાયા, શહેર કારોબારી સભ્ય ચિરાગ ધ્રાંગધરીયા, વોર્ડ નં.13 વિશાલ પરમાર, મહામંત્રી રાજેશ ચોટલીયા, શહેર કારોબારી સભ્ય ઉમેદ જરીયા, વોર્ડ નં.14 રૂપેશ ચાવડા, મહામંત્રી નીર્મલ લાવડીયા, શહેર કારોબારી સભ્ય જયદીપ દેવકા, વોર્ડ નં.15 ઘનશ્યામ ડાંગર, મહામંત્રી ધર્મેશ સોલંકી, શહેર કારોબારી સભ્ય ઉજેશ દેશાણી, વોર્ડ નં.16 હસમુખ કાચા, મહામંત્રી મનોજ ચાવડા, શહેર કારોબારી સભ્ય મનુ ચાંગડીયા, વોર્ડ નં.17 વિરેન્દ્ર ચાવડા, મહામંત્રી ચેતન સિંધવ, શહેર કારોબારી સભ્ય સંદીપ પરમાર, વોર્ડ નં.18 દિનેશ કીડીયા, મહામંત્રી રાજુ ગઢવી, શહેર કારોબારી સભ્ય રાજુ ડાંગરની વરણી કરવામાં આવી છે.