રાજકોટ: ડિસ્કાઉન્ટનો લાભ ખાટવા મોચી શુઝમાં શોખીનો ઉમટ્યા, સ્કીમને જબ્બર પ્રતિસાદ

સહપરિવાર ખરીદી કરતા  શહેરીજનો; 13મી સુધી લોકો સેલનો લાભ લઈ શકશે

ખરીદી હોય કે ખાનપાન રાજકોટીયન્સ હંમેશા  તત્પર જ હોય છે. ખાસ કરીને મહિલાઓમાં શોપીંગનો ક્રેઝ અને કેવીંગ વધારે   જોવા મળે છે. તો મહિલાઓ માટે એક સારા સમાચાર છે. કે શહેરનાં  પોશ વિસ્તારમાં  આવેલા ‘મોચી શુઝ’ નામના ફૂટવેરના શો રૂમમાં હાલ 50%  ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. જેને ફૂટવેરના શોખીનો દ્વારા  વધાવાયો છે. અને જબરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

હાલ  શહેરીજનો શુઝની  ખરીદીનો  પરિવાર સહિત આનંદ માણી રહ્યા છે. અને આવતા દિવસોમાં  આવનાર   સાતમ આઠમના તહેવારની તૈયારી  અત્યારથી  જ કરી રહ્યા છે. મોચી શુઝ દ્વારા આપવામાં આવેલા  સેલનો લાભ  શહેરીજનો 13 જુલાઈ સુધી મેળવી શકશે. ફૂટવેરમાં હાલ સેલ ચાલી રહ્યો છે. રંગીલા રાજકોટના  રહેવાસીઓની મનપસંદ જગ્યામા જ્યારે સેલ ચાલી રહ્યો છે ત્યારે લોકો હરખભેર ખરીદી કરવા સહપરિવાર સાથે આવી પોહોચ્યાં છે.

 ગત 9 જુલાઈ થી રોજ આગામી 13 જુલાઈ સુધી આ સેલ યથાવત રહેશે આ અંગે મોચી ના મેનેજર અને ગ્રાહકોએ કરી અબતક સાથે ખાસ વાત-ચીત!

મોચીમાં કસ્ટમર ફૂટવેરની પ્રીમિયમ કવોલિટી ખૂબ પસંદ છે: લક્ષ્મણભાઈ

મોચી ફૂટવેર ના મેનેજર લક્ષ્મણભાઈ અબતક સાથેની વિશેષ વાત દરમ્યાન જણાવે છે કે મોચી મા હાલ બ્રાન્ડસ ની વાત કરીએ તો ક્લાર્ક, લેંગુએજ જેવી ઘણી બ્રાન્ડસ છે સાથો સાથ અમારી પ્રીમિયમ ક્વોલિટી ની મોચી ની બ્રેન્જ તો ખરી જ! ત્યારે હાલ મોચી બ્રાન્ડસ મા ફૂટવેર પર 50% સેલ છે. સવારના 10 વાગ્યા થી લઇ સાંજે 9 વાગ્યા સુધી શોરૂમ ઓપન હોય છે!

અમારે ત્યાં કસ્ટમર ફૂટવેર ની પ્રીમિયમ કવોલિટી માટે આવે છે અને એક વિશ્વાસ કાયમ થી જાળવી રાખ્યો છે અને આવતા  દિવસો મા પણ ગ્રાહકો ને અમે બેસ્ટ  સર્વીસીસ આપવા માંગીએ છીએે. મોચી મા ચાલતી તમામ અપડેટ્સ અમે ગ્રાહકો ને વોટ્સેપ થકી  પહોચાડીએ છીએે. ક્વોલિટી સાથે અમે ગ્રાહકો ને “કંફર્ટ” આપવામાં સફળ રહ્યા છીએ. મોચી મા ગત 9 તારીખ થી તો આગામી 13 તારીખ સુધી આ સેલ યથાવત રેહવાનો છે.

છેલ્લા 10 વર્ષથી અમે મોચીમાંથી જ શોપિંગ કરીએ છીએ: સહદેવસિંહ ગોહિલ

મોચી મા આવેલા એક ગ્રાહક સહદેવસિંહ ગોહિલ અબતક સાથે વાત કરતા જણાવે છે કે તેઓ 1 દાયકા થી એટલે કે 10 વર્ષ થી હું અને મારો પરિવાર અહીંયા થી જ શોપિંગ કરવાનુ પસંદ કરીએ છીએ. હાલ 50% સેલ છે એટલે આવ્યા છીએ પરંતુ સેલ વગર પણ ફ્રેશ સ્ટોક ની માહિતી મળતાં જ અમે અહીં શોપિંગ કરવા આવી  પહોચીએ છીએ ે છે.  સાથે સાથે અહીંયા ના સ્ટાફ નું વર્તન પણ ખૂબ જ સારું છે અને સર્વિસીસ પણ સર્વોત્તમ મળી રહી છે. અબતકના મધ્યમ થી હું વાંચકો  ને જરૂર થી એક વખત મોચી મા આવી કલેક્શન જોવાનું કેહવા માંગીશ.