Abtak Media Google News

મહિલા સેમિનારમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુમુર્જી ઓનલાઇન સંબોધન કરશે તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ, કવિ કુમાર વિશ્વાસ વગેરે હાજરી આપશે

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ને 75 વર્ષ પુરા થતા ડિસેમ્બર 22 થી 26 સુધી રાજકોટની ચોકડી નજીક આવેલ મહુડી કણકોટ રોડ પર દિવ્ય અમૃત મહોત્સવ આયોજન કરેલ છે સમગ્ર મહોત્સવ સ્થળને સહજાનંદ નગર નામ આપવામાં આવ્યું છે સ્થળ પર રાત દિવસ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દેવ કૃષ્ણ દાસજી સ્વામી અને મહંત સ્વામી દેવ પ્રસાદદાસજી સમગ્ર મહોત્સવ ઐતિહાસિક આધ્યાત્મિક સાંસ્કૃતિક રીતે ઉજવાય તે ઉપરાંત સમાજ ઉપયોગી માર્ગદર્શન મળે તેવા સુભા મહોત્સવ નિમિત્તે સહજાનંદ નગર માં સભા મંડપમાં જ અલગ અલગ દિવસે અલગ અલગ વિષય પર સેમિનાર મંચ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને નિષ્ણાતો અને સંતો દ્વારા દર્શન તેમજ દિશાદર્શક સંવાદ થશે વધુ માહિતી માટે સ્વામિનારાયણ ગુરુકુળ ઢેબર રોડ ખાતે 98790 00250ઉપર સર્પક કરવો.

3Ee09360 C0F6 474F Aae3 C5E3E183Fe55 Copy

વિદ્વાતા મંચ અને બાલ ઉત્કર્ષ મંચ

બાળક આવતીકાલનું નાગરિક છે બાળકને શિક્ષણની સાથે સંસ્કાર મળે સંસ્કારની સાથે સંપત્તિ હશે તો તેનું થઈ શકે એ બાબતની ધ્યાનમાં રાખી તારીખ 16 ડિસેમ્બર શુક્રવાર સવારે 9:00 થી સાંજે 5 વિદ્ધતા મંચ અને બાલ ઉત્કર્ષ મંચ નું તારીખ 21 ડિસેમ્બર બુધવાર 10 થી સાંજે 5:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુરુકુળ ની 51 શાખાઓ અંદાજે 25,000 બાળકો ભાગ લેશે જેમાં લજ્ઞજ્ઞલહય બોય પંડિત કોટલીયા અને બાળ વિકાસ ક્ષેત્રના અન્ય અગ્રણીઓ તથા બાળકોનાવાલી ઉપસ્થિત રહેશે.

શિક્ષક મંચ, ભૂતપૂર્વક વિદ્યાર્થી મંચ, ડોક્ટર ઇજનેર મંચ, યુવા મંચ અને વડીલ મંચ

સમાજની પ્રગતિ માં શિક્ષકોની ચાવી ધ્યાને રાખી શિક્ષક મંચ તારીખ 24 ડિસેમ્બર શનિવારે, સાંજે 4 થી6સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સેમિનારમાં 5000શિક્ષકો ભાગ લેશે25 ડિસેમ્બર રવિવારે 8:30તેમજ 25 ડિસેમ્બર રવિવારે સાંજે 4 થી 6 ડોક્ટર ઇજનેર મંચ નું અને 25 ડિસેમ્બર રાતે યુવા મંચ અને 26 ડિસેમ્બર સોમવારે સવારે8:30 ડીજે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ કેરલના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહી કરશે.

કિસાન મંચ: ભારત કૃષિ પ્રધાન દેશ છે ખેડૂતો અન્નદાતા કહેવાય છે આ ખેતી પદ્ધતિ પુરસ્કર્તા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત છે તથા કેન્દ્રીય ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે સવારે 10 થી બપોરે 1:00 વાગ્યા સુધી ખેડૂત મંચ કાર્યક્રમમાં 25000 જેટલા ખેડૂતો લાભ લેશે.

મહિલા મંચ: ભારતમાં પ્રફુલભાઈ મૂર્તિ મત બન્યો છે નારી ઉત્કર્ષને ધોઈને કેન્દ્રમાં રાખીને અમૃત મહોત્સવ માં સતત બે દિવસ એટલે 23 અને 24 ડિસેમ્બર બપોરે12:30 થી ત્રણ સુધી મહિલા સેમીનાર રાખવામાં આવ્યો છે જેમાં આદેશ ગૃહિણી ની ભૂમિકા અને સમાજ વિકાસ મા મહિલાઓના ફાળાઓ વિશે ચર્ચા કરવામાં આવશે કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપતિ મુમૂર્જી ઓનલાઈન સંબોધન કરશે તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ પ્રખર વક્તા સાધ્વી ઋતુભરાજી સેમિનારમાં ઉપસ્થિત રહેશે બંને દિવસ 15- 15 હજાર મહિલાઓ ઉપસ્થિત રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.