રાજકોટ: જડુ’સ, અર્બન ડેક, સેક્ધડ વાઇફ રેસ્ટોરન્ટ રોગચાળાનું ઘર

મચ્છરની ઉત્પતિ જણાતા ર3 આસામીઓને નોટિસ: રૂ. 1.14 લાખનો દંડ વસુલાયો

શહેરમાં મોટું નામ ધરાવતી હોટલ રેસ્ટોરન્ટ જાણે રોગચાળાનું ઘર હોય તેવું લાગી રહ્યું છે. જડુંસ અર્બન ડેડ, સેક્ધડ વાઇફ સહિતના રેસ્ટોરન્ટમાં મચ્છરોના પોરા મળી આવતા નોટિસ ફટકારી દંડ વસુલાયો હતો.રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય  શાખા  હોટલ, બાંધકામસહિતની પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્5તિ સબબ ચેકીંગ કરાયું હતું.  મચ્છરના પોરા મળી આવતાઅથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ5વાની / વહિવટી ચાર્જ વસુલાયો હતો.

અનંતવર્કશો5,  યુનિટી પ્રાઇડ, ઓનેસ્ટ હોટલ,  પાલવ રેસ્ટોરેન્ટ,  કે. કે. વી. હોલ,  ગોલ્ડન ક્રીમિકસ,  ઘ કોર્પોરેટસ્પેસ,  કાઠીયાવાડી જલ્સા,  ઢોસા ચારકોલ,  કોસ્મોપ્લેક્ષ સીનેમા,  ગીરીરાજ રેસ્ટોરન્ટ,  રીયલ અર્બનડેક,  રણજીત બિલ્ડકેઇન,  આર.પી.જે.,  જડુસ, ડેકોરાકેપીટલ, જયુપીટર,  બાપુની હવેલી,  ડી લાઇટપાર્ટીપ્લોટ અને રેસ્ટોરેન્ટ,  એગલવર,  ડેકોરા સ્કાયહિલ,  જંકયાર્ડ,  મા ની મોજ, ગીરગામઠી રેસ્ટોરન્ટ, ડી. સી.ગોડાઉન,  ઘ સેકેન્ડવાઇફ,  માયા ઓન પ્લેહાઉસ,  પુનીતીપ્રાઇમ,  ડેકોરા વોગ અને  ડેકોરા પ્લાઝા માં મચ્છરોના લારવા મળતા ર3 ને નોટિસ ફટકારી રૂ. 1.14 લાખનો દંડ વસુલાયો હતો.