રાજકોટઃ લોધિકા તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી, પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ આ દાવેદારોના શિરે

ઉપપ્રમુખ પદે કિશોરભાઇ વસોયા અને કારોબારી ચેરમેનપદે ઘનશ્યામ  ભુવાની નિયુકિત

લોધીકા તાલુકા પંચાયત ના પ્રમુખ  ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષ ની બિનહરીફ વરણી કરાય છે જેમાં પ્રમુખ ગીતાબેન રાઠોડ ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તેમજ અધ્યક્ષ તરીકે ઘનશ્યામ ભાઈ ભુવાની વરણી કરવામા આવી છે. આ નવા વરેલા પદાધિકારીઓ તાલુકા ના વિકાસ ના કામો ને આગળ વધારીશું અને સરકારની યોજના ઓને જનતા સુધી પહોંચાડીશું તેવી બાહેધરી આપી છે.

આ કાયેકમ મા રાજ્કીય અગ્રણી તળશીભાઇ તારપરા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઈ દાફડા જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઈ તોગડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર વિરભદ્રસિહ જાડેજા રાજકોટ લોધિકા સંધના વા.ચેરમેન સંજયભાઈ અમરેલીયા રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસિત લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા પૂવે તાલુકા પંચાયત પ્રમુખ અનિરુદ્ધસિહ ડાભી પૂવે અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા પૂર્વ ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર મહામંત્રી મોહનભાઈ ખુટ ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા હરીપર પાળ સરપંચ મુન્નાભાઈ વિરડા દેવગામ સરપંચ વિશાલભાઈ ફાગલીયા ઢોલરા સરપંચ દિનેશભાઈ બગથરીયા બાલસર સરપંચ દેવાયતભાઇ કુગશીયા વાજડી વડ કરશનભાઈ બાટા ચાદલી છગનભાઈ મોરડ વાગુદડ સરપંચ મુકેશભાઈ વિરડા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ  વિપુલભાઈ મોરડ નગરપીપળીયા સુધીરભાઈ તારપરા હરીપર પાળ મનોજભાઈ રાઠોડ મનહરભાઈ બાબરીયા નિમેળભાઇ કુગશિયા મીલનભાઇ રાઠોડ શૈલેષભાઈ રાઠોડ ડો.પ્રકાશ વિરડા નાથાભાઈ રાઠોડ વાજડી વડ પ્રવિણસિંહ ડાભી અશોકસિંહ ખેરડીયા ભાવેશભાઈ રાઠોડ દિલીપભાઈ મારકણા  તાલુકા પંચાયતના સદસ્ય ભરતસિંહ જાડેજા ધનશયામ ભાઇ ભુવા કિશોરભાઈ વસોયા  રેખાબેન પરમાર લક્ષ્મી બેન વસોયા અંજુબેન પાભર વિલાસબેન મોરડ જ્યોત્સનાબેન દેસાઈ સવિતાબેન ચાવડા નિલેશભાઈ નિનામા ગીતાબેન રાઠોડ વિગેરે ચુંટાયેલા સભ્યો ઉપસ્થિત રહેલ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીની અધ્યક્ષતા મા આ તમામ સભ્યો એ ગીતાબેન રાઠોડ ને પ્રમુખ કિશોરભાઈ વસોયા ને ઉપપ્રમુખ તેમજ ધનશયામ ભાઇ ભુવા ને અધ્યક્ષ તરીકે ચુટેલ તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓને તેમજ પદાધિકારીઓ ને અધિકારીઓએ શુભેકામનાઓ પાઠવેલ પ્રાંત અધિકારી લોધીકા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.મંથન માકડીયા સાહેબ બે અત્યારે કોરોના માહમારી વધતી જાય છે તો કેવી સાવચેતી રાખવી અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવા પગલાં લેવા તે વિશે વિસ્તૃત માહિતી આપેલ શંખ આસિસ્ટન્ટ ટી.ડી.ઓ. ચૌધરી પણ આ મિટીંગમાં ઉપસ્થિત રહેલ તેમજ નવા ચુંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ ને પધારેલા તમામ આગેવાનો કાર્યકરો એ શુભેચ્છા ઓ પાઠવેલ હતી.