Abtak Media Google News

રાજકોટ મનપામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. પરંતુ બોર્ડ તોફાની બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આક્ષેપો કરી રહ્યા હતા. તેમજ પ્રેક્ષક ગેલેરી ખોલવા પ્રશ્ને હોબાળો થયો હતો. પ્લાસ્ટિકના વૃક્ષ દ્વારા અનોખો વિરોધ કર્યો હતો.

બગીચા અને વૃક્ષો અને પ્રેક્ષક ગેલરી ને લઇ ને હોબાળો થયો હતો.કોંગ્રેસ ના મહિલા કોર્પોરેટર મેયર સુધી ધસી આવ્યા.

Vlcsnap 2018 10 20 12H24M55S141

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.