Abtak Media Google News

10 દિવસ મેકીંગ ચાર્જ પર 25 ટકા ડિસ્કાઉન્ટ: ડાયમંડ, ગોલ્ડ અને રોઝ ગોલ્ડની અવનવી વેરાઇટી ઉપલબ્ધ

મીરા જવેલર્સ ર3 વર્ષથી જવેલરી માર્કેટમાં કાર્યરથ  છે ત્યારે પશ્ર્ચીમ રાજકોટના લોકોને સેવા આપવા માટે એક નવી બ્રાંચનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું. તેમ જ ઓપનીંગમાં અનેક મહેમાનો ઉ5સ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ જવેલર્સ અનેક ઓફરોથી ગુજરાત-સૌરાષ્ટ્ર અને ખાસ રાજકોટમાં સારી એવી નામના કરવી. આ જવેલર્સનો સંકલ્પ છે અને ગ્રાહકને સારીવસ્તુ આપી ગ્રાહક સંતુષ્ટ થાય તેવો આ જવેલર્સનો હેતુ છે. મીરા જવેલર્સમાં ડાયમન્ડ, પ્લેટીન્યમ, ગોલ્ડ વગેરેની વેરાયટી સારી રેન્જમાં મળી રહે છે. તેમજ આ જવેલર્સનો ટાર્યેટ 10 બ્રાન્સ શરુ કરવાનો છે.

મીરા જવેલર્સની નવી બ્રાંચનું ઓપનીંગ: હસમુખભાઇ સાવલીયા (મીરા જવેલર્સ)

મીરા જવેલર્સના ઓપનીંગથી જ એક ઓફર શરુ કરવામાં આવી હતી. જેમાં મેકીંગ ચાર્જ પર રપ ટકા ડીસ્કાઉન્ટની ઓફરમાં લોકોનો પ્રતિસાદ ખુબ જ સારો જોવા મળ્યો હતો. જેથી રાજકોટની પબ્લીક ને આભારા વ્યકત કરતા હસમુખભાઇ સાવલીયા હજુ પણ આ ઓફર બે દિવસ શરુ રહેશે. રાજકોટની જનતાને ભાવ ભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.