Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»રાજકોટ: પ્રાથમિક સુવિધાના અભાવના વિરોધમાં સતત બીજા દિવસે કોઠારિયામાં લોકોનો ચક્કાજામ, જુઓ વિડીયો
Gujarat News

રાજકોટ: પ્રાથમિક સુવિધાના અભાવના વિરોધમાં સતત બીજા દિવસે કોઠારિયામાં લોકોનો ચક્કાજામ, જુઓ વિડીયો

By ABTAK MEDIA01/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

લોક રોષ પારખી મેયર ડો.પ્રદિપ ડવે તાત્કાલીક અસરથી સિટી એન્જીનીંયરને ઘટતું કરવા આદેશ આપ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યાને આઠ વર્ષનો લાંબો સમય વિતી જવા છતાં કોઠારિયા વિસ્તારને પર્યાપ્ત પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપના શાસકો તદ્ન નિષ્ફળ નિવડ્યા છે. ગઇકાલે બિસ્માર રોડ પ્રશ્ર્ને લોકોએ ચક્કાજામ કર્યા બાદ આજે સતત બીજા દિવસે રોડ-રસ્તા, પાણી-ગટર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવના વિરોધમાં ચક્કાજામ કર્યા હતા. ટોળું બેકાબૂ બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. લોક રોષ પારખી મેયર ડો.પ્રદિપ ડવે ઇસ્ટ ઝોનના સિટી એન્જીનીંયરને તાત્કાલીક અસરથી ઘટતું કરવા આદેશ આપ્યા હતા.

View this post on Instagram

A post shared by Abtak Media (@abtak.media)

કોઠારિયા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડનો પ્રશ્ર્ન અણ ઉકેલાયેલો છે. વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે આજે સતત બીજા દિવસે લોકો વિફર્યા હતા અને ગોંડલ ચોકડીથી કોઠારિયા રોડ તરફ જવાના રસ્તા પર ચક્કાજામ કર્યું હતું. એમ્બ્યુલન્સ સહિતના વાહનો અટવાઇ ગયા હતા. વારંવાર અપિલ કરવા છતાં લોકોનું ટોળું ન સમજતાં અંતે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવે સમગ્ર મામલો હાથ પર લીધો છે અને સિટી એન્જીનીંયરને આ ઘટના સંદર્ભે ખખડાવી નાંખ્યા હતા. આ રોડને ડિઝાઇન રોડમાં લેવામાં આવ્યો છે. રોડ ખૂબ સારી રીતે ડેવલપ થઇ જશે પરંતુ આ કામ શરૂ ન થાય ત્યાં સુધી લોકોને હાલાકી ન પડે તે રિતે રોડને વ્યવસ્થિત કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

 

 

ALSO READ  ગોંડલ: બે પુત્રની હત્યાના ગુનામાં સંડોવાયેલા પિતાનો જેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત
featured gondal chokdi gujarat Gujarat news rajkot Rajkot Corporation
Share. Facebook Twitter WhatsApp
Previous Articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 9 વર્ષમાં ગુજરાત પ્રત્યે અદ્ભુત વિકાસ પ્રેમ દેખાડયો
Next Article પુરવઠા વિભાગમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મીઓની બદલી થશે
ABTAK MEDIA
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.