Abtak Media Google News

શકિત સોસાયટી, પેડક રોડ, કુવાડવા રોડ, રઘુવીર ઈન્ડ એસ્ટેટ સહિત ની વિસ્તાર માં કાર્યવાહી: કુલ ૧૨ મિલ્ક્તો માથી સીલીંગ ની કાર્યવહી કરતા ૬ મિલ્ક્ત સીલ તથા  તથા કુલ ૩ લાખ ની વસુલાત

Img 20180307 Wa0029Img 20180307 Wa0050વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.-૪,૫,૬ ની ટીમ દ્રારા માં

૧) સંજયભાઈ વઘાસીયા – રઘુવીર ઈન્ડ એરીયા –બાકી રકમ રૂ  ૨,૮૦,૦૦૦/- વસુલવા કુલ -૩ મિલ્ક્તો સીલ કરેલ છે.

૨) દિનેશભાઈ ગજેરા  – સર્વેશ્વર ચેમ્બર પેડક રોડ –બાકી રકમ રૂ  ૫૭૦૦૦/- વસુલવા સીલ કરેલ છે.

૩) ભીખુભાઈ ડાભી  – સર્વેશ્વર ચેમ્બર પેડક રોડ –બાકી રકમ રૂ  ૭૨૬૦૦/- વસુલવા સીલ કરેલ છે. ૩) કિશોરભાઈ પાનેરી  – સાઈનાથ ઈ ન્ડ એસ્ટેટ –બાકી રકમ રૂ  ૮૦૦૯૬/- વસુલવા સીલ કરેલ છે.

૪) બાબુભાઈ ડોબરીયા  – શકિત સોસા –બાકી રકમ રૂ  ૫૦૦૦૦/- વસુલવા કાર્યવાહી કરતા ચેક આપેલ  છે.

૫) જુસાભાઈ ઈબ્રાહીમ  – કુવાડવા રોડ –બાકી રકમ રૂ  ૭૪૦૦૦/- વસુલવા કાર્યવાહી કરતા ચેક આપેલ  છે.

૬) તેમજ અન્ય મિલ્ક્તો માથી અંદાજીત ૧.૭૫ લાખ ની વસુલાત લીધેલ છે.

Img 20180307 Wa0032આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજરશ્રી (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રી ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, કુંદન પંડ્યા,  હસમુખ કાપડીયા, તથા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

Img 20180307 Wa0049

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.