રંગીલું રાજકોટ નવનિર્મિત ન્યાયમંદિરનો રજવાડી માભો….

DCIM100MEDIADJI_0083.JPG

સૌરાષ્ટ્રના પાટનગર ની શાન રાજકોટમાં જિલ્લા કોર્ટનું નવું બિલ્ડીંગ ઘંટેશ્વર વિસ્તારમાં આકાર લઇ રહ્યું છે 117 કરોડની મંજૂરી સાથે બનતું વિશાળ કોર્ટ ભવન 2022 માં પૂરું થઈ જશે રાજકોટ જિલ્લાનું સર્વાંગી વિકાસ થઈ રહ્યું છે ત્યારે લાંબા સમયથી આધુનિક કોર્ટની સુવિધા જરૂરિયાત હતી આ માટે સરકારની વહીવટી પ્રક્રિયા પૂરી કર્યા બાદ રાજકોટમાં વિશાળ અને ભવ્ય કહી શકાય તેવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણનું સપનું સાકાર થયું છે.

.

56,658 ચોરસ મીટર જમીનમાં આકાર લઇ રહેલા આ સંકુલમાં એક સાથે 52 અદાલતો ચાલી શકશે અલગ અલગ ચેમ્બરો સ્ટાફ માટે અનેક સુવિધા પાર્કિંગ વિકલાંગો માટે સહિતનું આભવન નો માભેદાર નજારો અબતકની ડ્રોન તસવીરમાં કેદ કરવામાં આવ્યો હતો.