રાજકોટ ગ્રામ્ય વિધાનસભા ભાજપનો ત્રણ તાલુકા મંડળનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

સહિતનાઓ ઉપસ્થિત રહ્યા: અપેક્ષીત કાર્યકરોની ઉપસ્થિતિમાં  પ્રશિક્ષણ વર્ગ સાત સત્રમાં ભવ્ય રીતે સંપન્ન થય

અબતક,રાજકોટ

રાજકોટ ગ્રામ્ય 71 વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની પ્રશિક્ષણ વર્ગના વાલી તરીકેના અધ્યક્ષ સ્થાને તેમજ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ  મનસુખભાઇ ખાચરીયા રાજકોટ શહેર ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય દંડક મુકેશભાઇ તોગડિયા રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ચેરમેન  જયેશભાઈ બોધરા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ  બાબુભાઇ નસિત કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંઘાણી રાજકોટ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન ખુટ તેમજ મહિલા મોરચાના તમામ મહિલા હોદ્દેદારો કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખઓ તથા મહામંત્રીઓ તેમજ રાજકોટ લોધીકા તેમજ કોટડાસાંગાણી તાલુકાના ભાજપ મહામંત્રી ત્રણે તાલુકા ના યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રી અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ મહામંત્રીઓ લધુમતી મોરચા પ્રમુખ મહામંત્રીઓ મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ કિશાન મોરચા પ્રમુખ મહામંત્રીઓ ત્રણે તાલુકા પંચાયતના સદસ્યએ રાજકોટ તેમજ લોધીકા તાલુકા પંચાયતના અધ્યક્ષો ગ્રામપંચાયતના સરપંચ તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અપેક્ષીત કાયેકરોની ઉપસ્થિતિમા આ પ્રશિક્ષણ વર્ગમા સાત સત્ર હતા જેમા પ્રથમ સત્ર રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ચેરમેન  જયેશભાઈ બોધરાના અધ્યક્ષ સ્થાને વક્તા  અશોકભાઈ પરવાડીયા વક્તવ્ય ભાજપનો ઇતિહાસ અને વિકાસ બીજુ વક્તવ્ય જેના વક્તા ડો દિપકભાઈ પીપળીયા વિષય આજના ભારતની મુખ્ય વૈચારિક ધારા આપણી વિચારધારા સત્ર ત્રણ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી ની અધ્યક્ષતામા વક્તા મિલનભાઇ કોઠારી વક્તવ્ય વિષય મિડીયા નો વ્યવહાર અને ઉપયોગ શોસિયલ મિડીયાનો ઉપયોગ ચોથા સત્ર રાજકોટ ગ્રામ્ય 71 વિધાનસભાના ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા ની અધ્યક્ષતા મા વક્તા  અસલમભાઈ મલેક વિષય આપણી કાયે પધ્ધતિ સંગઠન સંરચના મા આપની ભુમિકા , પાંચમું સત્ર રાજકોટ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન ખુટની અધ્યક્ષતા મા વક્તા ચંદુભાઈ કચ્છી વિષય 2014 નું બદલાતુ ભારત આત્મ નિર્ભર ભારત , સત્ર છઠુ રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઈ તોગડિયા ની અધ્યક્ષતા મા વક્તા  ગોંડલ માર્કેટીંગ યાર્ડ ચેરમેન  અલ્પેશ ભાઇ ઢોલરીયા વિષય કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજનાઓ અંત્યોદય આપણો પ્રયત્ન છેલ્લુ અને સાતમુ સત્ર રાજકોટ લોધીકા સંધના ડિરેક્ટર ગૌવરસિંહ જાડેજા ની અધ્યક્ષતા મા વક્તા પ્રફુલભાઈ ટોળીયા શક્તિ કેન્દ્ર અને બુથમા કરવાના કાર્યક્રમો આ તમામ વકતાઓએ પ્રશિક્ષણ વર્ગ મા પોતાના વક્તવ્યો વગેમા આવેલ કાર્યકરો સમક્ષ રજૂ કરેલ તેમજ કાર્યકમનુ સંચાલન રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત તેમજ રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય જયેશભાઈ પંડિયા એ સંભાળેલ બે દિવસ ના પ્રશિક્ષણ વર્ગ ના કાર્યક્રમ મા આમંત્રિત મહેમાનો મા પધારે.

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા એ પ્રસગો પાત તેમની વાત કાયેકરો કહેલ તેમજ બીજા આમંત્રિત મહેમાન રાજકોટ ના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ પધારેલ તેમને પરિક્ષણ વગે તેમજ સરકારી ની યોજનાઓ વિશે કાર્યકરોને સમજાવેલ તેમજ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા એ તેમનો વિષય રજુ કરેલ તેમજ આમંત્રિત મહેમાનો આગેવાનો કાર્યકરોઓની રાત્રી રોકોણ અને જમવા માટેની તમામ વ્યવસ્થા રાજકોટ જીલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઈ લાખાભાઇ સાગઠીયા તેમજ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની કાર્યાલયના રવિભાઈ જોષી તેમજ તેમના સાથી સહ કાર્યકરોએ સંભાળીને આ કાર્યક્રમ સફળ બનાવેલો.