Abtak Media Google News

અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ આઇ સોનલ ર્માંના 99 માં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીમાં ઉમટી પડવા જ્ઞાતિજનો કર્યું આહવાન

રાજકોટ સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનલ બીજ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, આ વર્ષે માના 99માં પ્રાગટ્ય મહોત્સવ ની ભવ્ય ઉજવણી ના આયોજન અંગે અબ તકની મુલાકાતે આવેલા પ્રમુખ પ્રકાશભાઈ કવલ અને આગેવાનોએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે બીજ મહોત્સવ ના આયોજનનો હજારો માય ભક્તો ને ધર્મ લાભ અપાશે, સમસ્ત ચારણ ગઢવી સમાજ રાજકોટ દ્વારા દર વર્ષે સોનલ બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વખતે બે દિવસિય મહોત્સવમાં તારીખ 24 અને  ના રોજ વિવિધ કાર્યક્રમો સાથે મહોત્સવ નો પ્રારંભ તારીખ 24 ની સંધ્યાએ આઈ સોનલ સંભારણા લોકડાયરો અને તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે સાથે અધિકારીઓ નું સન્માન કરાશે ત્યારબાદ શોભાયાત્રા તેમજ 25 મી એ બપોરે 12 વાગે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા 30 વર્ષથી ખોડીયાર નગર ગોંડલ રોડ ખાતે આઇ શ્રી સોનલ માના જન્મોત્સવનું આયોજન કરાય છે, આઈ સોનલ માના જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ લોક ડાયરામાં ગઢવી ચારણ ઉપરાંત તમામ જ્ઞાતિના મહાનુભાવો વડીલો સમાજશ્રેષ્ઠી, અધિકારી પદાધિકારીઓ હાજરી આપશે આ વર્ષે 99 માં જન્મોત્સવ ની ઉજવણીની સાથે સાથે આવનાર વર્ષે 100 માં જન્મોત્સવની તૈયારીઓ આરભી દેવામાં આવી છે આ મહોત્સવ ને સફળ બનાવવા માટે દેવકરણભામધુડા, લાભુભા રતન, લાભુભા બાવળા, પ્રમુખ પ્રકાશભાઈ કવલ, મહિપતભાગઢવી, પ્રવીણભા ગઢવી, ભરતભા નાગેયા, હમીરભા ગઢવી, કનુભા સાબા, ભાવેશભાકુંનડા કેસુભા મધુડા રવિભા નાગૈયા, મુળુભા ધાંધણીયા, શાંતિભા રતન ,કરસનભા બુદ્સિ રવિભા ગોળ, દેવરાજભા બાવળા, હરેશભાઈ વડગામા કિશોરભાબાવડા, હેમુભા મધુડા, મહેશભાબાવળા શાંતિભા મેઘરાજભા રતન સંજયભા બરદા, અ જીતભા કવ લ કમલેશભાજેસર, લાલાભા રતન, પ્રવીણભા બાવળા કનુભાકવલ, મનોજભા કુનડા, દિનેશભાઈ લાલાભા બાવળા લાલાભા,  અશ્વિનભાઈ કુંડલા રામભા બાવળા અજયભા પાલિયા લાલાભાઇ વડગામા યોગેશભા બાવળ

ભુપતભાબાવડા ભુપતભાઈ બડદા તેમજ સૌથી વધુ ગરમી યુવાનોની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા રાત દિવસ એક કરી રહી છે યોજાધારા લોક ડાયરામાં સાહિત્યકાર માં હકાભા ગઢવી મિતરાજ ગઢવી કિશોરદાન ગઢવી સહિતના લોક કલાકારો ડાયરાની રંગત જમાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.