Abtak Media Google News
પાંચમાં નોરતે ડી.એચ.કોલેજમાં સરગમી રાસોત્સવમાં ઉમંગ-ઉત્સાહનો સમન્વય: ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને બહેનોએ રાસની રમઝટ બોલાવી: વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ આયોજનના કર્યા વખાણ

જેમ જેમ નવરાત્રીનો તહેવાર આગળ વધતો જાય છે તેમ તેમ માતાજીની ભક્તિનો રંગ પણ ઘૂંટાઈ રહ્યો છે. અફલાતૂન ઓરકેષ્ટ્રાની સાથે સિગરો પ્રાચીન ગરબા અને ફિલ્મી ગીતોનું ફ્યૂઝન રજૂ કરે છે ત્યારે ગોપીઓ થીરકવા માટે મજબૂર બને છે. આ ગોપીઓને ગરબા રમતી જોવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ગોપીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબા રમતી હોય છે ત્યારે એક અનોખો માહોલ સર્જાય છે.

પાંચમા નોરતે સરગમના આંગણે જે મહેમાનો હસ્તે વિજયભાઈ રૂપાણી, ડો.ભરતભાઈ  બોઘરા , નીતિનભાઈ ભારદ્રાજ, પ્રદિપભાઈ ડવ, ભાવેશભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ  હેરમા, ધનરાજભાઈ જેઠાણી,  મુકેશભાઈ દોશી, ધર્મેશભાઈ જીવાણી, મહેન્દ્રભાઈ રાઠોડ, હસુભાઈ ભગદેવ, પ્રભુદાસભાઈ પારેખ, શૈલેષભાઇ પાબારી, રમણીકલાલ જસાણી, ભાવેશભાઈ પટેલ, મુળજીભાઇ ભીમાણી, કિરીટભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, નીરજભાઈ આર્ય, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢીયા,  પરેશભાઈ પટેલ, સુનીલભાઈ મહેતા, નીતિનભાઈ ખુંટ, કિરીટભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, રાકેશભાઈ દેસાઈ, સુનીલભાઈ વોરા, ડો. રાજેશભાઈ તૈલી, દિગ્વિજયસિંહ જાડેજા, રાજનભાઈ વડાલિયા. અમિતભાઈ રોકડ, નીલીખભાઈ પટેલ ,વિજયભાઈ કરિયા,કિરણભાઈ બાટવિયા, વંદનાબેન ભારદ્રાજ, અંજલીબેન રૂપાણી મનોજભાઈ રાઠોડ, કાલુમામા, દિનેશભાઈ વિરાણી, કમલનયભાઈ સોજીત્રા (ફાલ્કન કંપની), સંજયભાઈ પટેલ, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, રમણીકભાઈ જસાણી, ડો. નટુભાઈ ઉકાણી, ડો. કીર્તિભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, શિવલાલભાઈ રામાણી આ બધા મહેમાનો નાં હસ્તે ઇનામ વિતરણ કરેલ. ગોપિરાસ ની અંદર અમોને મુખ્ય સહયોગ બાન લેબ્સ કું., જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લી., પુજારા ટેલિકોમ કંપની, હાઈબોન્ડ સિમેન્ટ, ડેકોરા ગ્રુપ, મારવાડી ગ્રુપ, વડાલીયા ગ્રુપ, ઓપ્સન્સ શો રૂમ, ક્લાસિક નેટવર્ક, સનફોર્ઝ પ્રા.લી., અમીધારા ડેવલોપર્સ, ઉત્કર્ષ ટી.એમ.ટી. બાર, આદેર્શ ટાવેલર્સ તેમજ રાજકોટના દાતાઓનો સહયોગ મળેલ છે. ગોપિરાસ નાં નિર્ણાયક તરીકે ડો. માલાબેન કુંડલિયા, ભાવનાબેન માવાણી, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે. ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોઝ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે. સાતમું નોરતું તા. 02/09/22 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ રૂપાપરા, ડી. વી. મહેતા, પી.ટી. જાડેજા, રાજનભાઈ વડાલીયા, શૈલેશભાઈ ઠક્કર, હસુભાઈ ભગદેવ, અરવિંદભાઈ તાળા, લલિતભાઈ રામજીયાણી, ભુપેન્દ્રભાઈ સચદે,ઘનશ્યામભાઈ મારડિયા, શામજીભાઈ ખુંટ, મનસુખભાઈ  પાણ, જયંતભાઈ દેસાઈ, જગદીશભાઈ  ભીમાણી, દિનેશભાઈ  વાંકાણી,  વિનુભાઈ  પારેખ, અશોકભાઈ સોની, દિલીપભાઈ શેઠ, નરેશભાઈ શાહ,  જગદીશભાઈ સખીયા,અરવિંદભાઈ ઢોલરીયા, અરવિંદભાઈ  ઢોલરીયાચ,   કૃષ્ણકાન્તભાઈ ધોળકિયા, સુભાષભાઈ સામાણી, પી.ડી.અગ્રવાલ,  રશ્મિભાઈ  મોદી, કમલભાઈ ત્રિવેદી,મહેન્દ્રભાઈ  રાઠોડ,  શૈલેશભાઈ  શેઠ,ધીરુભાઈ  રામાણી,નરેન્દ્રભાઈ દવે, કરશનભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર,  મિલનભાઈ  કોઠારી, અરવિંદભાઈ  પાટડીયા,  મહેશભાઈ  ચૌહાણ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ગોપી રાસની સફળતા માટે આયોજકો ખડેપગે

સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી,જાન્વીબેન પાઠક, દર્શનાબેન ભંડેરી, હર્ષાબેન કથ્રેચા, રેખાબેન રાઠોડ, ગૌતમભાઈ પારેખ, પ્રમોદભાઈ રાધનપરા, પ્રફુલભાઈ સંઘાણી, જયપાલસિંહ ઝાલા, ભરતભાઈ વ્યાસ આ બને કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.