Abtak Media Google News

 

આપણે સૌ જાણીએ જ છીએ કે મહાનગર પાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.દરેક પક્ષ પૂરજોશ સાથે આ ચૂંટણી જીતવા માટે કાર્ય કરી રહી છે.બધા જ પક્ષના ઉમેદવારો પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને પોતાના પ્રચાર કરી રહ્યા છે અને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.

Img 20210214 Wa0005

ચૂંટણીનાં પ્રચારની વાત કરીએ તો વોર્ડ નં 9નાં ઉમેદવારો વિશાલ દોંગા,પ્રતિમાબેન વ્યાસ,ચંદ્રિકાબેન પટેલ અને અર્જુન ભાઈ ગુજરિયા આજે મીરાનગરની મુલાકાતે ગયા હતા. મતદારોને રીઝવવા માટેના નુસ્ખાઓ ઉમેદવારો અપનાવી રહ્યા છે.વોર્ડ નં 9નાં ઉમેદવારો દ્વારા જાણવા મળ્યું છે કે પ્રજા પરિવર્તન ઇચ્છે છે અને અમે પરિવર્તન લાવીશું.પ્રજા લાઈટ અને રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન છે તેમના દરેક પ્રશ્નોનું અમે નિરાકરણ લાવીશું .

Img 20210214 Wa0007

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.