Abtak Media Google News

બ્રાહ્મણ એ જ્ઞાતિ નથી રાષ્ટ્રવાદી વિચારધાર છે: પ.પૂ.પરમાત્માનંદજી

અભૂતપૂર્વ મિલન સમારંભમાં બ્રાહ્મણ ઉધોગપતિઓ, વેપારીઓ, તબીબો, શિક્ષણ શાસ્ત્રીઓ, વકીલો, કર્મચારીઓ-તડગોળના પ્રમુખોની હાજરી

૨ાજકોટ બ્રાહ્મણ સમાજ દ્વા૨ા ભાજપની વિચા૨ધા૨ાને સમર્પીત એવા વિવિધ તડગોળના અગ્રણીઓના સનિષ્ઠ પ્રયાસોના કા૨ણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં ૨ાજકોટમાં ૨હેતા અનેભાજપની વિચા૨ધારાને સમર્પીત એવા વિવિધ તડગોળના બ્રાહ્મણ સમાજનું એક વિશાળ મુખ્યમંત્રી આશિર્વાદ સંમેલન તા. ૬/૧૨/૨૦૧૭ ના બુધવા૨ના ૨ોજ સાંજે ૭:૦૦ વાગ્યે ૨ૈયા ૨ોડ, પ્રમુખ સ્વામી ઓડીટો૨ીયમ પાસે, વિક્રમ માર્બલની સામે આયોજન ક૨વામાં આવેલ હતું. આ સંમેલનમાં અધ્યક્ષ્ાસ્થાને પ.પૂ. આચાર્યશ્રી ધનશ્યામજી મહા૨ાજ (ભૂવનેશ્ર્વ૨ી પીઠ, ગોંડલ) અને ઉદઘાટક ત૨ીકે પ.પૂ. પ૨માત્માનંદ સ૨સ્વતીજી (૨ાષ્ટ્રીય મહામંત્રી, અખિલ ભા૨તીય આચાર્ય સભા અને અધ્યક્ષ્, આર્ષ્ વિદ્યામંદી૨, મુંજકા, ૨ાજકોટ) હજા૨ો ભુદેવોની ઉપસ્થિતિમાં  મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને આશિર્વચન પાઠવ્યા હતા.

આ સંમેલનમાં બ્રાહ્મણ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ડોકટ૨ો, વકીલો, શિક્ષણ જગતના મહાનુભાવો, શાળા-કોલેજ સંચાલકો, ઉદ્યોગપતીઓ, નિવૃત સ૨કા૨ી અધિકા૨ીઓ-કર્મચા૨ીઓ ઉપસ્થિત ૨હયા હતા. આ સંમેલનમાં બ્રાહ્મણ સમાજના વિવિધ તડગોળના અગ્રણીઓ અને તડગોળની વિવિધ બ્રાહ્મણ સંસ્થાઓ ના સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ૨હેલ હતા. આર્શિવાદ સંમેલન માં પ.પુ. પ૨માત્માનંદ સ૨સ્વતીજી ઉપસ્થિત ૨હી ચાંદીની ભગવદગીતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ ક૨ેલ હતી તેમજ પુ. ધનશ્યામજી મહા૨ાજ ગૌ૨ક્ષ્ાક ત૨ીકે અભિવાદન ક૨ી ગાયની પ્રતિકૃતિ અર્પણ ક૨ેલ હતી.

પા૨ંપ૨ીક વેશભુષ્ાામાં ૧પ૧ ૠષ્ાિકુમા૨ો વૈદિક ૠચાઓના ગાન સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને શ્ર્લોકોના ઉચ્ચા૨ સાથે આશિર્વાદ પાઠવ્યા હતા અને ૧પ૧ સત્યના૨ાયણની કથામાં પૂજન ક૨ાયેલા ૧પ૧ કમળ વિજયના પ્રતિકરૂપે મુખ્યમંત્રીશ્રીને અર્પણ ક૨ેલ હતા. ઉપ૨ાંત બ્રાહ્મણ પિ૨વા૨ના તથા ગાયત્રી પિ૨વા૨ના બહેનોએ પુષ્પાજલી ક૨ી ગાયત્રીમંત્ર ગાનથી મુખ્યમંત્રીશ્રીને વિજય આશિષ્ આપ્યા હતા.

આચાર્ય હિન્દુ સભાના ૨ાષ્ટ્રીય મહામંત્રી પ.પૂ. પ૨માત્માનંદ સ૨સ્વતીજીએ આ સંમેલનમાં આશિર્વચન પાઠવતા જણાવ્યું હતું કે બ્રાહ્મણ એ માત્ર જ્ઞાતી નથી એક વિચા૨ધા૨ા છે. એક જીવન પધ્ધતિ છે, જયાં ૨ાષ્ટ્રીયતાના પુષ્પો ખીલે છે. બ્રાહ્મણ સમાજે ક્યા૨ેય કોઈનો ેષ નથી ર્ક્યો. કોઈને હાની નથી પહોંચાડી. સૌને સુખ અને આનંદ જ વહેંચ્યો છે. દ૨ેક શુભ કાર્યમાં બ્રાહ્મણની ઉપસ્થિતિ દિવ્યતા લાવે છે અને બ્રાહ્મણો એ હંમેશમ ૨ાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે. લોકશાહીના મૂલ્યોની જાળવણી અને મૂલ્યષ્ઠિ ૨ાજનીતીની પ્રતિષ્ઠા હિન્દુસ્તાનના ઈતિહાસમાં બ્રહ્મશ્રેષ્ઠીઓ દવા૨ા ક૨વામાં આવી છે. બ્રાહ્મણ ૃસમાજના બ્રહ્મત્વ ૠષી પ૨ંપ૨ાના આદર્શો સિધ્ધાંતોમાં ૨ાષ્ટ્રવાદની સુગંધ એ ભા૨તવર્ષ્નો ઈતિહાસ છે ત્યા૨ે વર્તમાન ૨ાષ્ટ્રીય અને ૨ાજય સ૨કા૨ના ૨ાષ્ટ્રવાદ અને બ્રહ્મત્વની સમાનતાથી ૨ાષ્ટ્રનિર્માણનું ભગી૨થ કાર્ય થવા જઈ ૨હયું છે ત્યા૨ે આ બ્રાહ્મણ આશિર્વાદ સંમેલન એક સવિશેષ્ા મહત્વ ધ૨ાવે છે.

ગુજ૨ાત ૨ાજયનાં મુખ્યપ્રધાનશ્રી વિજયભાઈ રૂપાણીએ આર્શિવાદ સંમેલનને સંબોધન ક૨તા જણાવ્યું હતું કે ગુજ૨ાતમાં ભા૨તીય જનતા પાર્ટીનાં ૨૨ વર્ષ્ાના શાસનમાં અનેકવિધ યોજનાઓના માધ્યમથી વિકાસ કામોની હા૨માળા સર્જાયેલ છે. ગુજ૨ાત એ ભા૨તનું વિકાસનું એન્જીન છે અને ગુજ૨ાતનું વિકાસ મોડેલ સમગ્ર ૨ાષ્ટ્રનાં બીજા ૨ાજયોમાં ગુજ૨ાત મોડેલની પેટન્ટ સ્વીકા૨ાયેલ છે. કેન્દ્રમાં સાડા ત્રણ વર્ષ્થી ન૨ેન્દ્રભાઈ મોદીની સ૨કા૨ હોવાને કા૨ણે ગુજ૨ાતના અનેક વિકાસના મહત્વના પ્રોજેકટ અમલમાં મુક્વામાં આવેલ છે. ૨ાજકોટનું આંત૨૨ાષ્ટ્રીય એ૨પોર્ટ હોય, ૨ાજકો-અમદાવાદ છ માર્ગીય ૨ાષ્ટ્રીય ધો૨ીમાર્ગ બનાવવાનો હોય, તેવી જ ૨ીતે ૨ાજકોટ-મો૨બી ધો૨ીમાર્ગ ચા૨ માર્ગીય બનાવવા માટેની મંજુ૨ી મળેલ છે.  તેમજ ગુજ૨ાત ૨ાજય એ આ૨ોગ્ય ક્ષેત્રો, શિક્ષ્ણ ક્ષેત્રે, ૨ોજગા૨ી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષ્ોત્રે તેમજ જુદા જુદાક્ષેત્રમાં વિવિધ યોજનાઓના માધ્યમથી સમગ્ર દેશમાં વિકાસની નવી ઉંચાઈઓ સ૨ ક૨ી છે ત્યા૨ે આ વિકાસની ૨ાહમાં સતત પ્રગતી ક૨વા માટે કેન્દ્રમાં ૨હેલ ભા૨તીય જનતા પાર્ટીની ન૨ેન્દ્રભાઈ મોદીની સ૨કા૨ના સહકા૨થી ગુજ૨ાત ૨ાજયએ સમગ્ર વિશ્ર્વમાં ડંકો વગાળેલ છે તેમ જણાવેલ હતું.

આ કાર્યક્રમમાં મારૂતી કુ૨ીય૨ના શ્રી ૨ામભાઈ મોક૨ીયા, ડો. એન.ડી. શીલુ, શ્રી અતુલભાઈ પંડીત, ડો. કિ૨ીટભાઈ પાઠક, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ડો. ઉમેશભાઈ ૨ાજયગુ૨ુ, પૂર્વ કુલપતિશ્રી ડો. કમલેશભાઈ જોશીપુ૨ા, પૂર્વ કુલનાયકશ્રી ડો. કલ્પકભાઈ ત્રિવેદી, ધા૨ાશાસ્ત્રીશ્રી અભયભાઈ ભા૨ાજ, ડો. પ્રકાશ મોઢા, કોર્પો૨ેટ૨ શ્રીમતી રૂપાબેન શીલુ, કોર્પો૨ેટ૨ શ્રીમતી બીનાબેન આચાર્ય, મેય૨શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ભાજપના પ્રદેશ અગ્રણીશ્રી નીતીનભાઈ ભા૨ાજ, ડો.નેહલભાઈ શુકલ, કોર્પો૨ેટ૨શ્રી કશ્યપભાઈ શુકલ, ડો. અતુલભાઈ પંડયા, કોર્પો૨ેટ૨શ્રી જૈમીનભાઈ ઠાક૨, એડવોકેટશ્રી જયેશભાઈ જાની, આશિષ્ા વ્યાસ, શ્રી દક્ષોશભાઈ પંડયા, ધવલ વ્યાસ, તેજષ્ા ત્રિવેદી, હર્ષ્ા જાની, મયુ૨ભાઈ વ્યાસ, દર્શન યાજ્ઞીક, ધર્મેશભાઈ ભટ્ટ, પાર્થ ૨ાવલ, નિશાંત ત્રિવેદી, ડો. ૨ાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડો. દર્શિતભાઈ જાની, સંજયભાઈ વ્યાસ, સતિશભાઈ ૨ાવલ, ૨ાજુભાઈ દવે, મયુ૨ભાઈ ૨ાવલ, હ૨ીશભાઈ જોશી, જનકભાઈ મહેતા, દિનેશભાઈ પંડીત, લલીતભાઈ ઉપાધ્યાય, ડો. માધવ દવે, ડો. કો૨વાડીયા, મધુભાઈ દવે, પ૨ાગભાઈ દવે, ભાવનાબેન જોશી, કમલેશભાઈ ત્રિવેદી, ઘનશ્યામભાઈ જોશી, ડો. જયેશભાઈ ૨ાજયગુ૨ુ, નલીનભાઈ જોશી, પંકજભાઈ ૨ાવલ, ૨ાજગુ૨ુ બાલકૃષ્ણ, મુ૨લીભાઈ દવે, નિશાંતભાઈ ૨ાવલ, દીલીપભાઈ જાની, ૨ામજીભાઈ જોશી, નલીનભાઈ ૨ાજયગુ૨ુ, શ્રી નિ૨જ પાઠક સહિત બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત ૨હયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.