Abtak Media Google News

રાજકુમાર રાવ અને શ્રુતિ હસન સ્ટાર ફિલ્મ બહેન હોગી તેરી ના ટ્રેલર ને ઘણા લોપકો એ પસંદ કર્યું છે. આ ફિલ્મ સાથે જ રાજકુમાર અને શ્રુતિ ની જોડી પહલીવાર સાથે જોવા મળશે. આ ગીત એ કેટરીના ની ફિલ્મ બાર બાર દેખો નું ગીત કળા ચશ્મા થી પ્રભાવીત થયું છે અને આ ગીત અમિતાભ બચ્ચન અને પરવીન બાબી નું ગીત જાનું મેરી જાન નું રિમેક છે.

ગીતોનો વિડીઓ કમાલ છે  અને ખૂબ રંગબેરંગી છે આ ગીતોની કોરિયોગ્રાફ ખૂબ સારી રીતે કરી છે. કહેવું છે કે આ ફિલ્મમાં જ્યાં રાજકુમાર ગટ્ટુના પાત્રનો  છે, ત્યાં શ્રુતિ બિન્ની પાત્રના  છે. આ ગીતોના વિઝ્યુઅલ્સ કમ્મલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.