રાજુલા કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી દ્વારા રામજન્મ ભૂમિ પૂજન પ્રસંગની ધામધૂમથી ઉજવણી

શ્રી કેશવ કો. ઓપ.ક્રેડિટ સોસાયટી લી. જુનાગઢ ની રાજુલા શાખા દ્વારા શ્રી રામ જન્મ ભૂમિ પૂજન ના પ્રસંગ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી રામ પ્રભુ ની આરતી પૂજા કરી ફટાકડા ફોડી ઉજવણી કરી આ પ્રસંગે દશા સોરઠિયા મહાજન પ્રમુખ શ્રી અશોકભાઈ મહેતા તથા નિવ્રૃત શિક્ષક શ્રી મનજીભાઈ ટાંક અને શાખા સંયોજક વસંતભાઈ તેમજ સમિતિ ના તમામ સભ્યો ઉપસ્થિત રહી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.