Abtak Media Google News
  • પરિમલભાઇ નથવાણીએ ભાજપને મળેલા જનસમર્થનને વિકાસલક્ષી ગણાવ્યું
  •  પૂનમબેન માડમને પાઠવી શુભેચ્છા

જામનગર ન્યૂઝ : રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઇ નથવાણીએ 12- જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ચૂંટાઇને હાલારનાં સાંસદ બનવા બદલ પૂનમબેન માડમને શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે પરીમલભાઈએ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકાસ અવિરત રહે એ માટે પૂનમબેનને વિજયી બનાવવા આહ્વાન કર્યુ હતુ જેને તેમનાં સમર્થકો અને જનતાએ વધાવી લેતા પરીમલભાઇએ જનતાનો પણ આભાર માન્યો છે અને જનાદેશને વિકાસલક્ષી ગણાવ્યો છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.