Abtak Media Google News

ગઇકાલે રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લી સભા સાથે આજે પ્રચાર પડઘમ શાંત પડ્યા હતા. ગઇકાલે વડાપ્રધાન મોદીનું મંચ પર આગમન થયું એ વખતે રાજ્યસભાના સભ્ય અને ભાજપ સમર્પિત બ્રહ્મસમાજના અગ્રણી એવા રામભાઇ મોકરિયાએ સ્વાગત કર્યું હતું.

Img 20221129 Wa0049

આ મંચ સ્વાગતમાં તેમની સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર ડો.પ્રદીપ ડવ વિગેરે પણ ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.