Abtak Media Google News

દેશભરમાં આજે ઇસ્લામધર્મનો પવિત્ર લેખાતો રમઝાન માસ શરુ થતો હોય ત્યારે ગુજરાત રાજય વકફ બોર્ડના ચેરમેન શેખ સજજાદભાઇ હીરાએ રાજયના તમામ મુસ્લીમ બિરાદરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યુઁ હતું કે પાક રમઝાન માસએ અલ્લાહની નજીક જવા માટે રોઝા નમાઝ, ઝકાત જેવા સોહાદનું પ્રતિક છે. રમઝાન ખીલવશે અને એકતા ભાઇચારો સુદઢ બને અને ગુજરાત રાજય હજુ વધુ સમૃઘ્ધ બને એવી પ્રાર્થના સાથે મુસ્લિમ બિરાદરોને રમઝાન માસની શુભેચ્છા હુસામીદીન કપાસી મોં ૯૯૨૪૦ ૧૪૩૫૨

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.