Abtak Media Google News

દર્દીઓને લેવા તથા મૂકી જવાની વ્યવસ્થા જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ

રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વિનામૂલ્યે ૧૦૮ સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૩૧/૧૦ બુધવાર સુધી આયોજન કરાયું છે.

આ વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દી જે-તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે. તો સર્વે દર્દી ભગવાન તથા જાહેર જનતાને નેત્રયજ્ઞ કેમ્પમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.

શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ તા.૩/૧૦ને બુધવારના રોજ કુબેરનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, ગાંધીબાગ પાછળ, મહુવા, જી.ભાવનગર, જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ, જી.જુનાગઢ, હરિકૃષ્ણ ટ્રસ્ટ હોસ્પિટલ, રાજુલા રોડ, ગાયત્રીમાંના મંદિર સામે, ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી, જેરામભાઈ પરસાણાનાં ડેલામાં, અનીડા, તા.કુંકાવાવ જી.અમરેલી, સરકારી દવાખાનું ધારી, જી.અમરેલી, રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર ખાતે તેમજ તા.૪/૧૦ને ગુરુવારે એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, પંચનાથ મહાદેવ મંદિર સામે ચોટીલા, જી.સુરેન્દ્રનગર, રામદેવ આશ્રમ, શ્યામ મંદિરની બાજુમાં, કાવ્યા ફલેટની બાજુમાં, વેરાનાં કાંઠે, ઠકકરનગર રોડ, અમદાવાદ, રંગુનવાલા હોસ્પિટલ, જામનગર ખાતે તેમજ તા.૫/૧૦ને શુક્રવારે ગાયત્રી શકિતપીઠ, શરૂ સેકસન રોડ, શિવમ્ પેટ્રોલપંપ પાછળ, જામનગર, ભુતનાથ મહાદેવ મંદિર, ખોરાસાગીર, તા.માળીયાહાટીના, જી.જુનાગઢ, ઉમંગરાય છાટબારનાં નિવાસ સ્થાને, બસ સ્ટેશનની બાજુમાં, રાજકોટ હાઈ-વે રોડ, બાબરા, જી.અમરેલી, લટુરીયા હનુમાનજી આશ્રમ, હિપાવડલી, તા.જેસર, જી.અમરેલી ખાતે, તા.૬/૧૦ને શનિવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉમરાળા, તા.રાણપુર, જી.બોટાદ, મહર્ષિ દયાનંદ હોસ્પિટલ, લતીપર રોડ, ટંકારા, જી.મોરબી ખાતે, તા.૭/૧૦ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ.સદગુરુ આશ્રમ માર્ગ.

રાજકોટ, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલવે ફાટક પાસે, તળાવ દરવાજા, જુનાગઢ, પોપટભાઈ વાઘાણી જીવન સેતુ હોસ્પિટલ, માણેક ચોક, ભડી ભંડીયારા, જી.ભાવનગર, નવી તાલુકા શાળા, નેસડાધાર, શેઠવડાળા, જી.જામનગર, યોગેશ્ર્વરનગર, ગાયત્રી શકિત પીઠ, ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા, રણછોડદાસજીબાપુ જ્ઞાન મંદિર, રણજીતનગર, જામનગર ખાતે તા.૮/૧૦ને સોમવારે પાટીદાર વાડીની સામે, પરામાં, બલોલ, તા.જી.મહેસાણા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચિત્રાવડ, તા.જામકંડોરણા, જી.રાજકોટ ખાતે તા.૯/૧૦ને મંગળવારે સીંધી લાઠી લોહાણા સમાજ, ગલી નં.૭, હિંગળાજ માતાજી મંદિર, ડો.ગીધવાણી રોડ, બાંટવા, તા.માણાવદર, જી.જુનાગઢ, પ્રાથમિક શાળા, ફરેર, તા.કુતિયાણા, જી.પોરબંદર, પટેલવાડી, જેસર, જી.ભાવનગર, રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, હાલાર હાઉસની પાછળ, સ્વામિનારાયણનગર, ઈન્દીરા ગાંધી માર્ગ, જામનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મેઈન બજાર, તા.લાલપુર, જી.જામનગર ખાતે તા.૧૦/૧૦ને બુધવારે રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર, ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા, જી.અમરેલી ખાતે તા.૧૧/૧૦ને ગુરુવારે શારદામણી સ્કુલ, મઢીની સામે, પીથલપુર, તા.તળાજા, જી.ભાવનગર, રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઈટ પાસે.

જામનગર ખાતે તા.૧૨/૧૦ને શુક્રવારે માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા જી.અમરેલી, હરિઓમ અન્નક્ષેત્ર વૃદ્ધા આશ્રમ, નેશનલ હાઈ-વે, ઓનેસ્ટ હોલની સામે, ધારેશ્ર્વર, જેતપુર જી.રાજકોટ, પ્રાથમિક શાળા, ખોડુ, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર ખાતે તા.૧૩/૧૦ને શનિવારે ખેડુત તાલીમ કેન્દ્ર, માર્કેટીંગ યાર્ડ, મહુવા, જી.ભાવનગર ખાતે તા.૧૪/૧૦ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ, રોનક સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, વેરાવળ જી.ગીર સોમનાથ, રામેશ્ર્વર પ્રાથમિક શાળા, પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી જી.અમરેલી, જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા, જી.જુનાગઢ ખાતે તા.૧૫/૧૦ને સોમવારે ઉના જલારામ વાડી, વરસીંગપુર રોડ, ઉના જી.ગીર સોમનાથ, મેહુલ બ્રધર્સ, લાતી બજાર.

બોટાદ ખાતે તા.૧૬/૧૦ને મંગળવારે ત્રિમુર્તિ હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેશન પાસે, જુનાગઢ, નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ, આઝાદ ચોક, મેંદરડા જી.જુનાગઢ ખાતે તા.૧૭/૧૦ને બુધવારે સાંઈબાબામંદિર, ગુપ્તપ્રયાગ રોડ, દેલવાડા, તા.ઉના, જી.ગીર સોમનાથ, વણીક મહાજન વાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના જુ.જુનાગઢ, લોહાણા સમાજની વાડી, મેઈન બજાર, નખત્રાણા, જી.કચ્છ, ગાયત્રી મંદિર, અમરેલી, મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડ ઓફિસ, મહુવા રોડ, સાવરકુંડલા, જી.અમરેલી, રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર ખાતે તા.૧૮/૧૦ને ગુરુવારે ગાયત્રી પરીવાર શાખા, આલીદર, જી.ગીર-સોમનાથ, મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનગર, વડીયા જી.અમરેલી, કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી), જી.ગીર સોમનાથ, કોંગ્રેસ ભવન, વંથલી દરવાજા, રાજકોટ રોડ.

જુનાગઢ ખાતે તા.૧૯/૧૦ને શુક્રવારે લોહાણા મહાજન વાડી, કોર્ટની બાજુમાં, વંથલી, જી.જુનાગઢ, રોટરી હોલ, બસ સ્ટેશનની પાછળ, મુંદ્રા જી.કચ્છ, સત્સંગ આશ્રમ, માંડવી, જી.કચ્છ, પાન પરાગવાડી, દિલ્લા દરવાજા, ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર ખાતે તા.૨૦/૧૦ને શનિવારે પ્રાથમિક શાળા, પીપરલા, જી.ભાવનગર, જી.એસ.સી.એલ ફાઉન્ડેશન, સુત્રાપાડા, તા.ગીર સોમનાથ, ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ જી.ગીર સોમનાથ ખાતે તા.૨૧/૧૦ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ, ગેઈટ, ભાણવડ, જી.જામનગર, રણછોડદાસજી સત્સંગ મંડળ, લાલટેકરી, દેના બેંક પાસે, હોસ્પિટલ રોડ, ભુજ જી.કચ્છ (ભુજ), કોમ્યુનીટી હોલ, જાપા વિસ્તાર, દેવળીદેદાની જી.ગીર સોમનાથ, સર ભાગવતસિંહજી ક્ધયા શાળા, બાપુના બાવલા ચોક, કિશાન મંડપ સર્વિસ સામે, ઉપલેટા, જી.રાજકોટ, દુખીયાનો દરબાર, વેલજાથી મોટા વરાછા રોડ, સુરત ખાતે તા.૨૨/૧૦ને સોમવારે જલારામ મંદિર, આઝાદ ચોક, મેર સમાજની વાડી પાસે, માધવપુર ઘેડ, જી.પોરબંદર, અંબે માતાજીનું મંદિર, ગાયત્રી સ્કુલની પાછળ, ઝાંઝરડા રોડ.

જુનાગઢ ખાતે તા.૨૩/૧૦ને મંગળવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, સદગુરુ આશ્રમ માર્ગ રાજકોટ, લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર જી.ભુજ (કચ્છ), જલારામ મંદિર સેવા ટ્રસ્ટ, જામજોધપુર, જી.જામનગર ખાતે તા.૨૪/૧૦ને બુધવારે શાંતેશ્ર્વર મંદિર, દોલતપરા, જુનાગઢ, જલારામ મંદિર, ભાદર રોડ, કુતિયાણા, જી.પોરબંદર, રજપુત સમાજની વાડી, ખારવાન પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર, કેન્દ્રવર્તી શાળા, સેંદરડા, તા.મહુવા, જી.ભાવનગર, ભાલકા મંદિર, વેરાવળ-સોમનાથ રોડ ઉપર, ભાલકાતીર્થ, જી.ગીર સોમનાથ ખાતે તા.૨૫/૧૦ને જુનુ સરકારી દવાખાનું પ્રાથમિક શાળા સામે, બગદાણા જી.ભાવનગર, શિવ આશ્રમ, નવાગામ, તા.કાલાવડ, જી.જામનગર, નૂતન લોહાણા સમાજ વાડી, ભારતનગર, ગાંધીધામ, રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઈટ પાસે, જામનગર, બી.ડી.દેસાઈ જનરલ હોસ્પિટલ, નાની વાવડી રોડ, જી.ઈ.બી.ની સામે, ગારીયાધાર, જી.ભાવનગર, લટુરદાસ આશ્રમ, ટાણા, તા.સિંહોર જી.ભાવનગર,

લાયન્સ સ્કુલ, માણાવદર, જી.જુનાગઢ ખાતે તા.૨૬/૧૦ને માધવદાસ વલ્લભદાસ લોહાણા મહાજનવાડી, મોટી પાનેલી, તા.ઉપલેટા, જી.રાજકોટ, સરસ્વતી વિદ્યા મંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિતલ, જી.અમરેલી, માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા, જી.અમરેલી, આર્ય સમાજ મંદિર, સતાધાર રોડ, વિસાવદર, જી.જુનાગઢ ખાતે તા.૨૭/૧૦ને શનિવારે ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી.કચ્છ, વિદ્યાભારતી સંકુલ, સોમનાથ મહાદેવ પાછળ, નવસારી, સરકારી પ્રાથમિક શાળા, બસ સ્ટેન્ડ પાસે, ધાંધણી, તા.સિંહોર જી.ભાવનગર ખાતે તા.૨૮/૧૦ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ, સરકારી દવાખાનું, મેઈન બજાર, ભાટીયા, જી.દ્વારકા, ગણેશ પ્રાથમિક શાળા, સણોસરા જી.ભાવનગર ખાતે, તા.૨૯/૧૦ને સોમવારે લોહાણા મહાજનવાડી, રાપર જી.ભુજ, સેનેટેરીયમ દવાખાનું, બસ સ્ટેન્ડ સામે, ધંધુકા, જી.અમદાવાદ ખાતે, તા.૩૦/૧૦ને મંગળવારના રોજ મોચી જ્ઞાતીની વાડી, આંબલી શેરી, બિલખા, જુ.જુનાગઢ, તા.૩૧/૧૦ને બુધવારના રોજ ગાયત્રી મંદિર, કાંસા રોડ, દામનગર, જી.અમરેલી ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.