Abtak Media Google News

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાનું થયું અકસ્માત.  રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાની કારનું અકસ્માત થયું હતું હતું.આ બનાવ શરૂ સેક્શન રોડ પર બન્યો હતો. આ અકસ્માત દરમ્યાન બાઇક ચાલકે રિવાબને ફડાકા માર્યા હતા.

3 1526914839બાઇક ચાલક પોલીસ કર્મી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે . આ બાઇક ચાલકનું નામ સંજયભાઈ હોવાનું જાણ થઈ છે. 1451

ત્યારબાદ રિવાબા એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા.

111 10

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.