Abtak Media Google News

રાજુલા તાલુકાના અનેક ગામોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા થઈ રહ્યા છે ત્યાં સ્થળ મુલાકાત લેતા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા તથા અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ તથા મહેશભાઈ કસવાળા, ક્ધવીનર મીડીયા સેલ બીજેવાયએમ ગુજરાત પ્રદેશ તથા.

એપીએમસી પ્રેસીડન્ટ જીજ્ઞેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસ તથા તા.પં.સદસ્ય પ્રતાપભાઈ મકવાણા તથા સરપંચ એસો.પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા તથા તા.યુવા ભાજપ પ્રમુખ હર્ષ પટેલ તથા પ્રાંત અધિકારી ડાભી તથા રાજુલા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.