Abtak Media Google News

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અહીં આલ્કોહોલની વાત કરવી જરા મુશ્કેલ બને છે. પરંતુ અલ્કહોલ પીવાની મનાઇ છે. વાત કરવામાં શું ખોટુ છે. ત્યારે આજે આપણે એક એવા પુલ વિશે જાણીશું જે ફુલઓફ બીયરથી ભરેલો હોય અને તમને તેમાં ન્હાવાનું કહેવામાં આવે તો કેટલી મજા આવે. બસ એવો જ એક પુલ દુનિયાનો સૌથી  પહેલો પુલ બન્યો છે. જે ૭૦૦ વર્ષ જુના કિલ્લામાં બનાવવામાં આવ્યો છે. આ ૭૦૦ વર્ષ જુનો કિલ્લો એટલે ઓસ્ટ્રેલિયાનો સ્ટોર્કનેબર્જર કિલ્લો…..અહિં આ પુલની મુલાકાત લેતા મહેમાનોએ બીયરથી ભરેલાં પુલમાં ન્હાવા માટે રૂ.૨૦૦ એટલે કે રૂ.૧૬,૫૦૦ ચુકવાના રહે છે અને પુલમાં બે કલાક સુધી ન્હાવાનો મોકો મળે છે. તેમજ આ પુલમાં અંદાજીત ૪૨,૦૦૦ બીટરના પીન્ટ ઠલવામાં આવ્યા છે. આ સાથે જ બીયરમાં ન્હાવાની સાથે સાથે જો બીયરની લજ્જતમાણવી હોય તો પણ અલગથી બીયર આપવામાં આવે છે. પરંતુ બીયરના પુલમાંથી ડાયરેક્ટ બીયર ન પીવાની સુચનાં પણ તેમાં  જાણકારી ધ નેક્સટ  જાણકારી ધ નેક્સટ  જાણકારી ધ નેક્સટ  પહેલેથી આપવામાં આવે છે. તો આ છે ઓસ્ટ્રેલીયાનો દુનિયનો સૌ પ્રથમ બીયરનો પુલ જેમાં ન્હાતા લોકોમાટે કહેવાય છે. ગળા ડુબ નશામાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.