Abtak Media Google News

ઓપ્પોની સબ-બ્રાન્ડ રિયલમીએ પોતાના પહેલા સ્માર્ટફોન Realme 1ને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને 27 સપ્ટેમ્બરે પોતાનો નવો પાવરફુલ સ્માર્ટફોન Realme 2 Pro લોન્ચ કર્યો. મેક્સ પાવર અને મેક્સ સ્ટાઇલ થીમ હેઠળ તૈયાર થયેલા આ સ્માર્ટફોનને ગેમ લવર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. 14000 રૂપિયાની કિંમતમાં રિયલમી 2 પ્રો વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે, ડ્યુઅલ કેમેરા, પાવરફુલ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટકેમેરા આપે છે.

Gsmarena 022Realme 2 Proના ફીચર્સ

  • 6.3 ઇંચની ફુલ HD+ વોટરડ્રોપ નૉચવાળી ડિસ્પ્લે
  • 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ
  • 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ
  • 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ
  • 16+2 મેગાપિક્સરલના ડ્યુઅલ રિઅર કેમેરા
  • 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
  • ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર
  • ગેમિંગ માટે એડ્રીનો 512 GPU
  • 3500 mAhની બેટરી, એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ

Realme 2 Proની કિંમત

  • 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજની કિંમત 13990 રૂપિયા
  • 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજની કિંમત 15990 રૂપિયા
  • 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજની કિંમત 17990 રૂપિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.