સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામમાં પ્લેસમેન્ટનો સર્જાયો રેકોર્ડ

  • 4 થી 10 લાખના પેકેજની નોકરી માટે સાકળચંદ પટેલ યુની બને છે ‘શુકનવંતી’
  • છેલ્લા સેમેસ્ટરની સમાપ્તી પહેલા જ તમામને નોકરી મળી  જવાની પરંપરા

ખઇઅ વિભાગ, સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગનું એમબીએ વિભાગ વિસનગર પ્લેસમેન્ટમાં સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. લોકડાઉનના કપરા સમયમાં જ્યારે લોકો નોકરી ગુમાવી રહ્યા હતા ત્યારે ખઇઅવિભાગ દ્વારા અથાગ પ્રયત્નો અને દ્રઢ નિશ્ચયથી 180થી વધુ કંપનીઓને પ્લેસમેન્ટ માટે બોલાવવામાં આવી હતી અને મહત્તમ પ્લેસમેન્ટનો વિક્રમ સર્જવામાં આવ્યો હતો.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ખઇઅ પ્રોગ્રામ 100 ટકા નોકરીની ગેરંટી આપે છે. છેલ્લા સેમેસ્ટરના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરતા પહેલા જોબ પ્લેસમેન્ટ આપવામાં આવે છે. કંપનીઓ જેવી કે ઇંઉઋઈ ૠજ્ઞિીા, ગઉં લજ્ઞિીા, ઙઅઢઝખ, ઇઢઉંઞ’જ, ઇફહફષશ ૠજ્ઞિીા, ખજ્ઞશિંહફહ ઘતૂફહ, અમફક્ષશ, ઉંશજ્ઞ, છયહશફક્ષભય, ઊંજ્ઞફિંસ ઇફક્ષસ, ઇશહિફ જીક્ષહશરય,ઝફફિં ઝયહય તયદિશભયત, ટજ્ઞમફરજ્ઞક્ષય, અતિફિંહ ઙશાયત, અડ્ઢશત ઇફક્ષસ, ઇફક્ષસ જ્ઞર ઇફજ્ઞિમફ, જઇઈં, ણુમીત, અશિયિંહ, ઇફષફષ અહશફક્ષુય, અળફુજ્ઞક્ષ, ઈયફતયરશયિ અને ખફક્ષતીસવ જયભીશિશિંયત જેવી કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી હતી.

એમબીએ વિભાગમાં દર વર્ષે  180થી વધુ કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવે છે અને વિદ્યાર્થી દીઠ 3 જોબ ઓફર આપવામાં આવે છે. મહત્તમ પગાર 10 લાખ પ્રતિવર્ષ સુધી અને સરેરાશ 4 લાખ પ્રતિવર્ષ સુધી પગારની નોકરી આપવામાં આવે છે.ખઇઅ વિભાગ છેલ્લા રર વર્ષથી કાર્યરત છે અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં સારી જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. ખઇઅવિભાગમાં ધોરણ બાર પછી ઈંક્ષયિંલફિયિંમ ખઇઅ અને સ્નાતક પછી ખઇઅ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. ખઇઅ વિભાગ દ્વારા મુખ્યત્વે માર્કેટિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ, બિઝનેસ એનાલિટિક્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસના સ્પેશિયલાઇઝેશન કોર્સ ચલાવવામાં આવે છે.

ખઇઅ વિભાગને મહત્તમ પ્લેસમેન્ટ કરવા બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ  પ્રકાશભાઈ પટેલે ખઇઅ વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં. પ્રો વોસ્ટ ડો જે. આર. પટેલ અને ડાયરેક્ટર ઓફ ટેક્નિકલ કોર્સ ડો. ડી. જે. શાહ દ્વારા વિક્રમી પ્લેસમેન્ટ કરવા માટે વિભાગને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડિન ઓફ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ડો. જે. કે. શર્માએ પ્લેસમેન્ટ કોઓર્ડીનેટર પ્રો. નેહા પટેલ અને ડો નેહા સિંઘને અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કાર્ય બદલ બિરદાવ્યા હતા.