Abtak Media Google News

પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ ‘બેવોચ’નું બીજું ટ્રેલર રીલિઝ થયું છે. 2 મિનિટ 11 સેકંડના આ ટ્રેલરમાં પ્રિયંકા ચોપડા માત્ર 12 સેકન્ડ માટે જોવા મળે ચે. જેમાં એક સીનમાં તે વ્હાઇટ ડ્રેસમાં પોઝ આપે છે. તો બીજા સીનમાં તે ડ્વેન સાથે વાત કરતી જોવા મળે છે. ટ્રેલરમાં પ્રિયંકાને એટલી ઓછી સ્પેસ મળી છે કે ભાગ્યે જ તેની પર કોઇનું ધ્યાન જાય.આ ફિલ્મ 26 મે 2017ના રોજ રીલિઝ થવા જઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.