Abtak Media Google News

હાલ ગુજરાતમાં વધુ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે.જેથી લોકોને પણ બહાર આવા જવામાં મુશ્કેલી થઈ રહી છે. નવસારીના ભાથામાં પાણી ભરાઈ જતા 30-35 થી લોકો ફસાયા હતા. જેમાંથી 35 લોકો નું હેલીકૉપટર દ્વારા રેસકયુ કરાયું.બધા લોકો ફસાયા હતા તેમનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાવામાં આવ્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.