Abtak Media Google News

ખેડૂત સમગ્ર જગતના લોકોને પોતાની મહેનત દ્રારા અનાજ પુરું પાડે છે ત્યારે ખેડૂતનાં પ્રશ્નોની ભાળ લેવા ગુજરાત રાજયનાં ખેડૂતોનાં વિવિધ પ્રશ્નો માટે લીંબડી કોંગ્રેસ પાર્ટી ના કાર્યકરો લીંબડી સેવા સદનમાં સરકાર સામે ધરણા ઉપર બેઠા. આ ધરણામાં લીંબડી વિધાનસભા ધારાસભ્ય સોમાભાઇ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય ભગિરથસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા, રઘુભાઇ વકિલ, પ્રવિણભાઇ તારાચંદભાઇ ગેડીવાળા, ગાબુભાઇ વકિલ તેમજ અન્ય કોંગ્રેસ ના કાર્યકરો સાથે ધરણામાં જોડાયા ને સરકાર સામે વિરોધ નોંધાવીયો હતો. આ બાબતે લીંબડી મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.