Abtak Media Google News

રાજકોટમાં ઉતરાયણ તહેવાર પર સવારથી પતંગરસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાત ભાતની જાત જાતની રંગબેરંગી કરતી પિપૂરીઓના અવાજ સાથે વાતાવરણ રોમાંચક બન્યું છે શહેરીજનો પતંગ ઉત્સવની અનેરી મજા માણી રહ્યા છે

14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ નો પર્વ આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આજે નાના મોટા સૌ કોઈ પતંગ ઉડાવી પર્વની ઉજવણી કરે છે ત્યારે રાજકોટના મેયર પ્રદીપ દવે પરિવાર સાથે પતંગ ઉડાવી પર્વની ઉજવણી કરી હતી અને લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી સાથે સાથે લોકોને પતંગાવતી સમયે કાળજી રાખવા પણ અપીલ કરી હતી અને સાંજના સમયે પતંગ તેમજ ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરી સેફટી સાથે પતંગ ઉડાવવા અપીલ કરી હતી

00

પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે જિલ્લાના ૨૦થી વધુ પશુ દવાખાનામાં 30થી વધુ વેલેન્ટાઈન ડોક્ટરેટીંગ કાર્યરત છે આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં 26 જેટલા સારા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે જિલ્લા તેમજ શહેરમાં તેઓની સારવાર માટે રીપ્લાય નંબર પણ જાહેર કરી આવ્યા છે

આ ઉપરાંત વિથ ફોલ્ટ નિવારવા માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે કોઈપણ જગ્યાએ જો વીજળીની સમસ્યા તો શહેરીજનોએ ટોલ ફ્રી નંબર 19122 અથવા 1800233155333 પર જાણ કરવી

01 3

02

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.