Abtak Media Google News

શાહ રૂખ ખાન અને દીપિકા પાદુકોણ ની જોડી ને ચેનઈ એક્સપ્રેસ માં દર્શોકો એ ઘણી જ પસંદ કરી હતી. આ સાથે આનદ એલ. રાય તેની ફિલ્મ માં આ જોડી ને સાથે લાવવા માગતા હતા. દીપિકા પામ આ ફિલ્મ ને લઈ ને ઘણી જ ઉત્સુક હતી. પરંતુ હાલ દીપિકા સંજય લીલા ભાનશાલી ની ફિલ્મ પદ્માવતી ના શૂટિંગ માં વ્યસ્ત છે તેની પાસે હાલ માં આ ફિલ્મ માટે સમય નથી. આ કારણોસર દીપિકા એ આ ફિલ્મ છોડવાનું નક્કી કર્યું. જોવાનું કે આ ફિલ્મ માં શાહરુખ ખાન સાથે કૈટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકા માં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.