Abtak Media Google News

વેરાવળના ખારવાવાડ વિસ્તારમાંથી એલસીબીની ટીમે સાગર ભુવનની બાજુમાં રહેતા કિશોર ઉર્ફે કોચો ગણેશભાઈ કુહાડા રહે.વેરાવળ બંદર રોડ વાળાએ પોતાના કબજા ભોગવટાના મકાનમાંથી પરપ્રાંતના ઈંગ્લીશ દારૂ ક્રીમપીઝ સ્પેશ્યલ વ્હિસ્કી ૧૮૦ એમ.એલ. દમણ બનાવટીની બોટલ નંગ ૨૭૬૦ કુલ કિ.૧,૩૮,૦૦૦ નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.