સાબરકાંઠા: નગરજનોની સ્વાસ્થ્યની સુખાકારી માટે ઇડર શિલાઉદ્યાન પાસે જિમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું

જેમાં ઇડર વડાલી ના ધારાસભ્ય હીતુભાઈ કનોડિયા ધ્વારા જીમ સેન્ટર નું લોકાપર્ણ કરવામાં આવ્યું.

જેમાં ઇડર નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકાના કોર્પોરેટરો અને ઇડર નગર ના ભાજપા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

પરંતુ આ કાર્યક્રમ માં સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ની અપીલો કરવા વાડા સતાધીશો જ સમગ્ર કાર્યક્રમ માં પોતેજ સોસીયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ના ધજાગરા કરતા નજરે પડ્યા.