સોમનાથ મહાદેવને સાયં ઋષિદર્શન શ્રૃંગાર

વિશ્વ પ્રસિઘ્ધ દ્વાદશ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણની શિવપુજાના અલૌકિક માહોલમાં દરરોજ નીતનવા શ્રૃંગારનો વિશ્ર્વભરના ભાવિકોને લાભ અપાય રહ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને સમુહ દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રાવણ સુદ પાંચમના દિવસે શ્રી સોમનાથ મહાદેવને સાયં ઋષિદર્શન શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. જેનો શિવભકતોએ ભાવ ભેર લાભર્થીઓ દરરોજ નવા શ્રૃંગારના દર્શન માટે ભાવીકો ભારે ભાવુક બન્યા હતા.