Abtak Media Google News

નાગડકા ગામના રણજીતભાઇ દેવાયતભાઇ ખાચર કાઠીદરબાર પોતાની કબ્જા ભોગવટાની વાડીએ પરપ્રાંતીય ઇંગલીશ દારુ નો જથ્થો રાખેલ છે જેથી ઉપરોક્ત વાડીએ ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ નહીં જેથી વાડીએ ઓરડીમાં ચેક કરતા પ્રપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૩૨  કિંમત રૂ.૯૨,૮૦૦/-  ની મળી આવેલ હોય જે તપાસ અર્થે કબ્જે કરેલ છે.

તેવી બાતમીના આધારે દરોડો પાડતા હાલ આ મામલે પોલીસે તપાસ આદરી છે. આરોપી રણજીતભાઇ દેવાયતભાઇ ખાચર કાઠીદરબાર રહે.નાગડકા વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.