સલમાન બન્યો બોલીવુડ સૌથી વધુ ટેક્સ ભરનારો એક્ટર

salman khan | bollywood | entertainment
salman khan | bollywood | entertainment

સલમાન ખાન બોલીવુડ નો સોથી વધુ ઇનકમ ટક્સ ભરનાર એકટર બન્યો છે . હાલ  સલમાને 44.5 કરોડ રૂપિયા નો એડવાન્સ ટેક્સ ભરીયો છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, ગત વર્ષ કરતા સલમાન ખાનની આવકમાં 39 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, તેણે વર્ષ 2015-2016માં 32.2 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો.