સલમાને શેર કર્યો કેટરિના સાથેનો ફોટો, લખ્યું ‘BACK TOGETHER’

tiger zinda hai | salman khan | kateina kaif | bollywood | entertainment
tiger zinda hai | salman khan | kateina kaif | bollywood | entertainment

હાલ સલમાન અને કૈટરીના તેની આગામી ફિલ્મ ટાઈગર જિંગા હૈ નું શૂટિંગ કરી રહ્યા છે . ત્યારે સલમાને ટ્વિટર પર કૈટરીના સાથે ની તસ્વીર શેર કરી અને અને તેમાં કેપ્શન આપ્યું છે.  ‘BACK TOGETHER, IN TIGER ZINDA HAI’.સૂત્રો મુજબ, આ ફોટો તેની આગામી ફિલ્મના એક શોટનો છે.