Abtak Media Google News
  • સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા
  • આગામી સોમવારે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો: રાજકોટ અને ભૂજથી  પાટડી જવા બસનું આયોજન: 1ર00 જેટલી જનમેદની ઉમટી પડશે

સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવાર હળવદિયા – પાટડિયા , વાગડીયા -પાટડિયા , મેથાણીયા -પાટડિયા , જાંબુડીયા પાટડિયાનાં સતિ માં રતનબા ર5 મો રજત જયંતિ પાટોત્સવ ઉજવણી પાટડી ખાતે તા. 16-5નો વૈશાખ સુદ પૂનમ સોમવાર આયોજન કરવામાં આવ્યું છે.  આ પાટોત્સવ માં નવડ નવચંડી યજ્ઞ નું આયોજન કરેલ છે.

નવચંડી યજ્ઞ સવારે 8 કલાકે ધ્વજારોહણ સવારે 9 કલાકે સતિ માં ની ચુંદડી સવારે 9-30 કલાકે શ્રી ફળ હોમવાનો 1ર કલાકે મહાપ્રસાદ બપોરે 1 વાગે. આ ર5 મો રજત જયંતિ પાટોત્સવ પાટડિયા પરિવાર ના 1ર00 જનમેદની ઉમટી પડશે . તેમ ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા  આયોજકોએ જણાવ્યું હતુ.

સતિ માં ધજાનાં યજમાન રાજનભાઈ પંકજભાઈ પાટડિયા સતિમાંની ચુંદડીના યજમાન અ.નિ. વસંતભાઈ વાધજીભાઈ સોની નવચંડી યજ્ઞ નાં મુખ્ય યજમાન અરૂણભાઇ સોની , કિરણભાઈ સોની , કિશનભાઇ સોની નવચંડી યજ્ઞ નાં સહ યજમાન લક્ષ્મીચંદ પોપટલાલ પાટડિયા મહાપ્રસાદ યજમાન  અ.નિ.વસંતભાઈ વાધજીભાઈ સોની હસ્તે કુંદનબેન વસંતભાઈ સોની અરૂણભાઇ સોની કિરણભાઈ સોની કિશનભાઇ સોની તથા મોહનથાળ મહાપ્રસાદ નાં યજમાન ચેતનભાઈ રસીકલાલ પાટડિયા  રહેશે.

ં સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવાર સતિમાં સેવા ટ્રસ્ટનાં હોદ્દેદારો હસુભાઈ હરજીવનદાસ પાટડિયા – અમદાવાદ મોહનલાલ ચુનીલાલ પાટડિયા – ભુજ જયસુખભાઇ પોપટલાલ પાટડિયા – સામખીયાળી હર્ષદભાઈ શાંતિલાલ પાટડિયા – હળવદ અશ્રિવનભાઈ ઝેવરચંદ પાટડિયા – રાજકોટ તથા કારોબારી -કાર્યવાહક કમિટી મેમ્બર દિલીપભાઈ નારણજી પાટડિયા અંજાર -કચ્છ આશિષભાઈ રમેશચંદ્ર પાટડિયા ગાંધીધામ – કચ્છ કલ્પેશભાઈ ખુશાલભાઈ પાટડિયા આદિપુર – કચ્છ બ્રિજેશભાઈ વિનોદભાઈ પાટડિયા ગાંધીધામ – કચ્છ નવિનભાઇ કલ્યાણજી પાટડિયા આદિપુર – કચ્છ પ્રેમજીભાઈ જેરામભાઈ પાટડિયા ગાંધીધામ -કચ્છ મનોજભાઈ નરભેરામભાઈ પાટડિયા નખત્રાણા કચ્છ દિનેશભાઈ ત્રીભોવનભાઈ પાટડિયા ભચાઉ કચ્છ મનુભાઈ અંબાલાલ પાટડિયા ભચાઉ કચ્છ પ્રકાશભાઈ ભગવાનજીભાઈ વાગડીયા અમદાવાદ હરીશભાઈ જયંતીલાલ પાટડિયા અમદાવાદ વિરેન્દ્રભાઈ રતિલાલ પાટડિયા અમદાવાદ નટવરલાલ નરભેરામભાઈ પાટડિયા હરેશભાઈ નટવરલાલ પાટડિયા અમદાવાદ જયેશભાઈ જગજીવનદાસ પાટડિયા અમદાવાદ કમલભાઈ ભરતભાઈ પાટડિયા વિરમગામ કિરણભાઈ વસંતભાઈ પાટડિયા લુણસર જયસુખભાઇ જમનાદાસ પાટડિયા વાંકાનેર તરૂણભાઈ કનૈયાલાલ પાટડિયા રાજકોટ કમલેશભાઈ ગીરધરલાલ પાટડિયા રાજકોટ કલ્પેશભાઈ હસમુખલાલ પાટડિયા રાજકોટ નિલેશભાઈ શાંતિલાલ જડીયા ગોંડલ વિશાલભાઈ શાંતિલાલ પાટડિયા મોરબી વસંતલાલ રતિલાલ પાટડિયા સુરેન્દ્રનગર દિલીપભાઈ ચંપકલાલ પાટડિયા આસોદર – બોટાદ રાજેશભાઈ ધીરજલાલ પાટડિયા કંઠલાલ ધવલભાઈ જયેશભાઈ પાટડિયા બહુચરાજી ચંદ્રેશભાઈ દિનેશચંદ્ર પાટડિયા રાણપુર બોટાદ વિરલભાઈ જયંતિલાલ પાટડિયા પાટડી ભરતભાઈ ચીમનલાલ પાટડિયા ડભાણ – ખેડા – નડીયા ઉમંગભાઈ દિલીપકુમાર પાટડિયા કઠલાલ યશભાઈ સોની કઠલાલ સાંજનભાઈ ધનશ્યામભાઈ પાટડિયા અમદાવાદ પ્રદિપભાઈ હિંમતલાલ પાટડિયા નડિયાદ જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા રાજકોટ છે.

વધુ માહિતી માટે હસુભાઈ પાટડિયા મો .94ર769333 મોહનલાલ પાટડિયા મો .951ર5 8ર696 હર્ષદભાઈ પાટડિયા  મો .9879ર76608 નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ થી પાટડી જવા માટે બસનું આયોજન કરવામાં આવ્યું છે.બસ ઉપાડવાનું સ્થળ : – આશાપુરા મંદિર પેલેસ રોડ રાજકોટ અને બસમાં નામ નોંધાવવા માટે ; – ઘીરૂભાઈ પાટડિયા અંબિકા રોલપ્રેસ બોધાણી શેરી રાજકોટ 98795ર4034, 98ર44ર4034 જીતુભાઈ પાટડિયા દિગવિજય રોડ મોબાઈલ નંબર 971ર674048 વિજયભાઈ પાટડિ 9714758375 પર નોંધવામાં આવશે . ભુજથી પાટડી બસનું આયોજન કરવામાં આવ્યું છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.