Abtak Media Google News

કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે મહિલા મોર ચાના બહેનોને વિવિધ જવાબદારીઓની સોંપાઈ

આગામી તા.ર 9 મે ના રોજ દેશના માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આટકોટ ખાતે હોસ્પિટલના લોકાપર્ણના કાર્યક્રમમાં પધાર વાના હોય આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર  ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોન મહિલા મોર ચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વાગત પ્રવચન શહેર  ભાજપ મહિલા મોર ચાના મહામંત્રી કિર ણબેન હર સોડાએ તેમજ સંચાલન લીનાબેન રાવલએ કરેલ.

આ તકે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ર ક્ષાાબેન બોળીયાએ માર્ગદર્શન આપતા જણાવેલ કે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આગામી દિવસોમાં આટકોટ ખાતે પધારી ર હયા છે ત્યારે મહિલા મોર ચાના બહેનોને વિશેષ જવાબદારીઓની સોંપણી કરેલ અને માર્ગદર્શન પુરૂ પાડેલ.આ તકે સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જીલ્લા- મહાનગરોના મહિલા મોર ચાના અગ્રણીઓ સર્વેશ્રી રેખાબેન ડુંગરાળીયા, મંજુલાબેન દેત્રોજા, કીર ણબેન હર સોડા, લીનાબેન રાવલ, સીમાબેન જોષી, કાજલબેન, મમતાબેન રાવલ, પ્રજ્ઞાબેન ભાવંટી, જશવંતીબેન ઉજરીયા, રમીલાબેન મક્વાણા, ગીતાબેન માલકીયા, અરૂણાબેન દેશાણી, મંજુબેન ગોહીલ, કાજલબેન સંઘાણી, અસ્મીતાબેન રાખોલીયા, જીજ્ઞાબેન પટેલ, રીનાબેન ભોજાણી,બીંદીયાબેન મક્વાણા, મંજુલાબેન ચૌહાણ, દક્ષાાબેન જોષી, રાધીકાબા પર માર  ઉપસ્થિત ર હયા હતા. શહેર  ભાજપ મહિલા મોર ચાના  પલ્લવીબેન પોપટ, મનુબેન રાઠોડ, મનીષાબેન સેર શીયા, પ્રકાશબા ગોહિલ ઉપસ્થિત ર હયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર  ભાજપ કોષાધ્યક્ષા અનિલભાઈ પારેખ, શહેર  ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પિર વાર ના ર મેશભાઈ જોટાંગીયા, ચેતન રાવલ, પી.નલારીયનએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.