Abtak Media Google News

રાજકોટ જીલ્લા પંચાયત ભવનમાં ઠેર ઠેર અસ્વચ્છતા, પાનની પીચકારીઓ અને ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છ અને સશકત શરીર-સ્વચ્છ સમાજ એવું જયાં બોર્ડ મારેલ છે ત્યાં જ અસ્વચ્છતા જોવા મળે છે.

Dsc 4329 Scaled

આરોગ્ય અને બાળ કલ્યાણ વિભાગમાં જ સ્વચ્છતા નથી !! પીવાના પાણીના અસ્ત વ્યસ્ત પડેલા કેરબા, કચરા ટોપલીઓ જ ગંદકી ફેલાવી રહ્યાં છે.

Dsc 4330 Scaled

લોકોના આરોગ્યની જયાં કાળજી લેવાની કામગીરી થઇ રહી છે તેવાં વિભાગોમાં જ ઠેર ઠેર ગંદકી નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.