Abtak Media Google News

બિઝનેસમાં ૪૦૦ કરોડનો વધારો: ૧૩૮ કરોડની શેર કેપિટલ અને ૧૮ ટકા ડિવીડન્ડ આપવાની ભલામણ: નાણાકીય વર્ષના અંતિમ દિવસે જ પત્રકાર પરિષદમાં પરિણામો જાહેર કર્યા

ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજ કોટ લી. છેલ્લા ૨૭ વર્ષથી ઝીરો નેટ એનપીએ જાળવી રાખ્યું છે. બેંક ની પ્રગતિ અને અન્ય નાણાકીય બાબતો વિશે યોજ વામાં આવેલી પત્રકાર પરિષદ માં સંબોધન ક રતા બેંક ના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ ક હ્યું હતું કે બેંક દ ર વર્ષે શ્રેષ્ઠ  પરિણામો આપી રહી છ છે, દ ર વર્ષે રાજ બેંક ની ટીમ જ છે સુંદ ર પરિણામ જાહેર ક રે છ ે તેનું મુખ્ય શ્રેય બેંક ના ૩.૩૬ લાખ ક રતા વધુ ડીપોઝીટ રો, ૭૪ હજાર જ ેટ લા સભાસદો અને ૯ હજાર જ ેટ લા રેગ્યુલર ધીરાણદારોના બેંક પ્રત્યેના વિશ્ર્વાસને જાય છે.

તેમણે ક હ્યું હતું કે  ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ ના પરિણામો રાજ બેંક પરિવારના સ્થાપક ચેરમેન રમણીકભાઈ ધામી, સ્થાપક વાઈસ ચેરમેન રમણીકભાઈ સેજ પાલ અને સ્થાપક ડીરેક ટ ર મનહરલાલ શાહના ચરણે અર્પણ ક રવામાં આવે છે.

નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭ બેંકીંગ ક્ષેત્ર માટે ખૂબ જ  મહત્વપૂર્ણ રહેલ છે.

રાજ બેંક ની માલિકીની મૂડી ૨૫% ક રતા વધુ છે જ ેમાં ‚ા. ૧૩૮ કરોડ ની શેરમુડીનો પણ સમાવેશ થાય છ છે. જ ેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭ દરમિયાન બેંકની શેરમુડીમાં બેંકના વિવિધ કક્ષાના શેર હોલ્ડર્સ દ્વારા Higher the risk Higher the return ના સિધ્ધાંતને  ધ્યાને લઈ શેર મુડી સાથે સંક ળાયેલ જોખમોને ધ્યાને લઈ પોતાની વિવેક બુધ્ધિથી નવા રૂ. ૩૫ કરોડ ના જંગી વધારાનો પણ સમાવેશ થયેલ છે. એટ લું જ  નહીં પરંતુ છેલ્લા ૧૭ વર્ષમાં રાજ બેંક ની શેરમુડીમાં રૂ. ૧૩૫ કરોડ ક રતાં વધારેનો જગી વધારો થયેલ છે અને સમગ્ર ગુજ રાતની ૨૫૦ જેટલી સહકારી બેંકોની તા.૩૧-૩-૨૦૧૭ની શેર મુડીની સરખામણીમાં રાજ બેંક ની શેર મુડી અગ્રસ્થાને બીરા જેલ છે.

બેંક નાં શેર હોલ્ડ રોને કાયદા અને પેટા નિયમની મર્યાદાને ધ્યાનમાં રાખીને છ ેલ્લાં ૩૫ વર્ષથી રેગ્યુલર ડીવીડન્ડ આપે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં દ રેક વર્ષે ૧૮% લેખે ડીવીડન્ડ ની કુ લ રક મ ‚ા. ૫૧ કરોડ જ ેટ લું ડીવીડન્ડ જે તે વર્ષના ક માયેલા નફામાંથી ફાળવેલ છે. જ જેમાં ચાલુ નાણાકીય વર્ષનું આશરે ‚ા. ૨૨ કરોડ ના ડીવીડન્ડ નો પણ સમાવેશ થાય છ ે જ ે સાધારણ સભાની મંજુ રી મળ્યા બાદ શેર હોલ્ડ રના ખાતામાં જ મા ક રવામાં આવશે. એટ લું જ નહીં રાજ બેંકે છ ેલ્લા ૨૨ વર્ષમાં શેર હોલ્ડર્સને ‚ા. ૮૮ કરોડ નું ડીવીડન્ડ આપેલ છ ે.

સતત ૧૬ વર્ષથી કાયદાની મર્યાદા અનુસાર સભાસદોને ભેટ પણ આપવામાં આવે છ ે અને ચાલુ નાણાકીય વર્ષ માટે ની સભાસદ ભેટ નબેડશીટ(નંગ-૧)થ નું વિતરણ પણ ૨ તબક્કામાં શરુ ક રવાનું નક્કી ક રવામાં આવેલ છ ે જ ેનો પ્રથમ તબક્કો ૧૧, જુનથી શરુ થનાર છ ે. રાજ બેંકે અત્યાર સુધી છ ેલ્લા ૨૦ વર્ષમાં ‚ા. ૧૦૦ ના ૧ શેર સામે ‚ા. ૩૦૫ ડીવીડન્ડ સ્વરુપે તેમજ  બેંક ની પડ તર કિં મતની ગણતરીને ધ્યાને લેતા ‚ા. ૫,૨૭૪ ની કિં મતની સભાસદ ભેટ મળી કુ લ ‚ા. ૧૦૦ના રોકાણ સામે કુ લ ‚ા. ૫,૫૭૯ શેર હોલ્ડ રોને ડીવીડન્ડ તેમજ ભેટ સ્વરુપે પરત ક રેલ છ ે.

બેંક નું રીઝર્વ અને સરપ્લસ એટ લે કે સાદી ભાષામાં બેંક નો અત્યાર સુધીનો ક માયેલો નફો ૨૦૦૧ ની સાલમાં ‚ા. ૨૨ કરોડ હતો જ ે તા. ૩૧.૦૩.૨૦૧૭ ના રોજ  ‚ા. ૨૫૦ કરોડ નો થયેલ છ ે એટ લે કે છ ેલ્લા ૧૬ વર્ષમાં બેંક ના ક માયેલા નફામાં ‚ા. ૨૨૮ કરોડ નો જ ંગી વધારો થયેલ છ ે. સરખામણી માટે ૨૦૦૧નું વર્ષ એટ લા માટે લેવાયેલ છ ે.

વધુમાં ‚ા. ૨૫૦ કરોડ માં પાંચ માંદી સહકારી બેંકોના મજ રર્ના સંદ ર્ભમાં માંડ વાળ ક રેલા ‚ા. ૩૧ કરોડ તેમજ  એક સધ્ધર સહકારી બેંક ના મજ રર્ માટે ચુક વેલ ગુડ વીલની રક મ ‚ા. ૨ કરોડ સહિત કુ લ ‚ા. ૩૩ કરોડ છ ેલ્લા ૬ વર્ષમાં માંડ વાળ ક ર્યા બાદ નેટ ક માયેલો નફો ‚ા. ૨૫૦ કરોડ નો થયેલ છ ે. આ ક માયેલા નફાને બેંક દ્વારા આયોજ નબધ્ધ રોકાણ થકી સરેરાશ વાર્ષિક વ્યાજ આશરે ‚ા. ૧૮ કરોડ જ ેટ લું બેંક ને મળે છ ે.

આરબીઆઈની ગાઈડ  લાઈન્સ પ્રમાણે રોકાણનું વર્ગીક રણ ક રી રોકાણના ભાવમાં ભવિષ્યમાં થનાર વધઘટ  સામે બેંકે  ક રવાની થતી ‚ા. ૧૭ ક રોડની જોગવાઈની સામે બેંકે ‚ા. ૧૮ ક રોડની જોગવાઈ ક રેલ છ ે. અત્યાર સુધીમાં રોકાણની લે-વેચ થકી બેંકે ‚ા. ૨૨ કરોડ થી વધુનો નફો ક રેલ છ ે. બેંક નું સરકાર માન્ય જામીનગીરીમાં રોકાણ ‚ા. ૧૧૭૪ કરોડ + અન્ય બેંકોમાં એફ.ડી. સ્વરુપે ‚ા. ૩૦૩ કરોડ + ત્વરીત રોક ડ માં રુપાંતર થાય તેવું રોકાણ ‚ા. ૫૮ કરોડ  મળી કુ લ રોકાણ ‚ા. ૧૫૩૬ કરોડ ક રતા વધુનું છ ે. એટ લે કે સાદી ભાષામાં ક હીએ તો ડીપોઝીટ રની ડીપોઝીટ પૈકી ૬૦% ક રતા વધુ રક મનું સલામત રોકાણ ક રી ડીપોઝીટ રના હીતની રક્ષા ક રીઅને રોકાણ ઉપર વ્યાજ બી વળતર મેળવેલ છ ે.

પ્રવર્તમાન નાણાકીય વર્ષ ધિરાણ અને ગઙઅ બાબતે ખૂબ જ ગંભીર રીતે મુલવવામાં આવી રહેલ છ ે. જીડીપીની ટ કાવારીના સંદ ર્ભમાં ધિરાણનો પ્રવાહ ગત વર્ષ ક રતા ૩.૯ પોઈન્ટ જ ેટ લોનીચે રહેલ છ ે. રાજ બેંક પણ આમાંથી બાકાત નથી. છ ેલ્લા ૪ વર્ષમાં રાજ બેંકની ડીપોઝીટની સામે ધિરાણની ટ કાવારી જોઈએ તો – ૨૦૧૩-૧૪ માં ૫૭.૪૫%, ૨૦૧૪-૧૫ માં ૬૧.૧૧%, ૨૦૧૫-૧૬ માં ૫૨.૨૮% અને ૨૦૧૬-૧૭ માં ૪૭.૬૫% નો ઈઉ રેશીયો રહેલ છ ે.

રાજ બેંકે સ્થાપના કાળથી આજ દીન સુધી દ ેશનાં વિકાસદ રને ધ્યાનમાં રાખીને જ  ધીરાણમાં ગણતરીપૂર્વક નું જોખમ લેવાનો અભિગમ ચાલુ સાલે પણ અપનાવી બેંક નું ધિરાણ ડીપોઝીટ ના ૪૮% સુધી લઈ જ ઈ બેંકની નફાકારક તાને જાળવવા માટે ના તમામ પ્રયાસો ક રેલા છ ે તે પ્રયાસોના ફળ સ્વરુપે આપણી બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં ડીપોઝીટની સામે ધિરાણની ટ કાવારી સમગ્ર વર્ષ દ રમિયાન ૪૫ થી ૫૦%ની વચ્ચે રાખી બેંકની નફાકારક તા જાળવી રાખવા માટે ના તમામ પ્રમાણિક પ્રયાસો બેંક ના અધિકારીઓ તેમજ પદાધિકારીઓના સાથ સહકાર દ્વારા ગત વર્ષમાં ક રવામાં આવેલ છ ે. ૩૧, માર્ચ-૨૦૧૭ના પુરા થતા વર્ષ માટે  બેંક નું કુ લ ધિરાણ ‚ા. ૧૧૦૦ કરોડ ક રતા વધુ રક મનું થયેલ છ ે.

દ ેશની બેંક ીંગ ઇન્ડ સ્ટ્રીમાં જ ે એનપીએ ખાતાઓ છ ે તેના સર્વે રીપોર્ટ  પ્રમાણે આશરે ૫૦% ઉપરના કે સો બેંકની ભૂલો, ખામીઓ, બેદ રકારી, બેંક ના મેનેજ મેન્ટ દ્વારા ધિરાણ મંજૂ ર ક રવાની કાર્યવાહી માટેની મૌખિક સૂચનાઓ અને ભલામણો, ધિરાણ મંજુ રીમાં આંતરીક કે બાહ્ય દ બાણોના કારણે જ  ઉદ ભવેલ છ ે. છ ેલ્લા ૨૭ વર્ષથી બેંક તરીકે નું સ્ટે ટ સ ZERO Net NPA ધરાવે છ ે.

એક અંદાજ  મુજ બ ડીસેમ્બર-૨૦૧૬ માં તમામ બેંકોનું એનપીએ ૬ લાખ કરોડ હતું જ ે વધીને માર્ચ-૨૦૧૭ માં ૯.૫૦ લાખ કરોડ જ ેટ લું થવાની ધારણા વ્યક્ત ક રવામાં આવેલ છ ે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭ ના પુરા થતાં વર્ષમાં આપણી બેંક દ્વારા RBI ના IRAC ના પ્રુડે શ્નીયલ નોર્મ્સને ધ્યાને રાખીને બેંક દ્વારા એનપીએ થયેલ ખાતાઓનું RBIની માર્ગદ ર્શીકા પ્રમાણે વર્ગીક રણ ક રી નફામાંથી જ રુરી જોગવાઈની પૂર્તતા ક રેલ છ ે.

Great achievements involves great risks ના સિધ્ધાંતમાંથી રાજ બેંક પણ બાકાત નથી. ૩૭ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બજારની પરિસ્થિતિઅને લોન લેનાર ગ્રાહકોના તેમના ધંધાઅંગેના લીધેલા નિર્ણયમાં ગ્રાહકોને તેમનીઅપેક્ષા પ્રમાણેની સફળતા ન મળવાને કારણે રાજ બેંક માં પણ નવા ખાતાઓ એનપીએ થયેલ છ ે અને તેની રક મ ‚ા. ૧૬ કરોડ થાય છ ે જ ેની સામે બેંકે આશરે ‚ા. ૫૦ કરોડ ક રતા વધુ રક મની મિલ્ક તો ગીરો લીધેલ છ ે અને હવે પછીના નાણાકીય વર્ષોમાં આ એનપીએ ખાતાઓની રીક વરી દ્વારા બેંક ને એક પણ જાતનું નુક સાન કે માંડ વાળ ક રવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થશે નહીં તે બાબતે ટીમ રાજ બેંક ક ટીબધ્ધ છ ે. એટ લું જ  નહીં પરંતુ IRACના નોર્મ્સ પ્રમાણે આ એનપીએ ખાતાઓ સામે ક રવાની થતી ‚ા. ૩ ક રોડની જોગવાઈની સામે બેંકે દ ેશની અર્થતંત્રની પ્રવર્તમાન અને ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાને રાખી એનપીએ માટે નું બેંક ના નફામાંથી કુ લ ‚ા. ૨૫ કરોડ નું પ્રોવિઝન ક રેલ છ ે. જ ેથી ક રીને આ

વિવિધ પડ કારો અને અડ ચણો વચ્ચે આપણી રાજ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં નફાકારક તા ગત વર્ષની સરખામણીમાં વ્યાજ બી વધારા સાથે જાળવી રાખી બેંક નો નફો ‚ા. ૬૦ કરોડ સુધી પહોંચાડે લ છ ે જ ે રાજ બેંક ના ૩૭ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ નફો દ ર્શાવે છ ે.

બેંકની ગ્રેચ્યુઈટી તેમજ રજાના પગાર ચુક વવાઅંગેની ભૂતકાળની તમામ જ વાબદારીનાં ખર્ચ માટે પણ બેંકે પૂરેપુરું પ્રોવિઝન ક રેલ છ ેઅને હાલમાં ક ર્મચારીઓની નિવૃતિનાં લાભો સુરક્ષિત ક રવાનાં આશયથી બેંકે ‚ા. ૯ કરોડ ક રતાં વધુ રક મનું સુરક્ષિત રોકાણ ક રેલ છ ે અને આ રોકાણ થકી આશરે દ ર વર્ષે ‚ા. ૭૨ લાખ જ ેટ લી આવક ક રે છ ે.

કર્મચારી દીઠ પગાર ખર્ચ ‚ા. ૬ લાખ જેટલો છે જ્યારે કર્મચારી દીઠ નફો ‚ા. ૨૧ લાખ કરતા વધારે છે . બેેંકની કુ લ ૨૭ શાખાઓ છ ે જ ે પૈકી ૧૫ શાખાઓ માલીકીના મકાનમાં કાર્યરત છ ે.

રાજ બેંક એ ગુજ રાતની નાગરિક સહકારી બેંકો પૈકીનું એક ઉત્તમ ઘરેણું છ ે જ ેનું માન ગુજ રાત ઉપરાંત રાષ્ટ્રીય ક ક્ષાએ પણ છ ે અને છ ેલ્લા ૧૬ વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીય ક ક્ષાએ અનેક એવોર્ડ જીતેલ છ ે. ગત નાણાકીય વર્ષમાં ગોવા મુકામે મોટી સહકારી બેંકોની ક ક્ષામાં બેંક ના CEO ને Best CEO તરીકે નો એવોર્ડ  મળેલ છ ે તેમજ બેસ્ટ બેંક તેમજ બેસ્ટ ચેરમેન તરીકે નો એવોર્ડ પણમળેલ છ ે.

રાજ બેંક એ માત્ર આર્થિક વ્યવહારો પૂરતી જ  બેંક નથી પરંતુ પોતાની સામાજીક જ વાબદારી બહુ સારી રીતે સમજ ે છ ે અને નિયમો તથા કાયદાને આધિન રહીને કામ ક રે છ ે.

બેંકે ‚ા. ૨૧ કરોડનો એડવાન્સ ઇન્કમટેક્સ પણ ભરેલ છે.

ભારત સરકાર દ્વારા ‚ા. ૫૦૦ અને ‚ા. ૧૦૦૦ ની ચલણી નોટો રદકરી તા. ૧૦.૧૧.૨૦૧૬ થી ૩૧.૧૨.૨૦૧૬ સુધીમાં જે તે બેંકના ખાતામાં નાણા જમા કરાવવા માટેની માર્ગદર્શિકા આપેલ. આ અનુસંધાને આપણી બેંકના જુદા જુદા ખાતેદારો દ્વારા આ રકમ પોતાના ખાતામાં જમા કરાવેલ જે અનુસંધાને ઇન્કમટેક્સ દ્વારા સર્વે પણ કરવામાં આવેલ. આ અનુસંધાને જરુરી તમામ માહીતી જે તે અધિકારીઓને સમય સમય પર પહોંચાડેલ છે. આ અંગે આરબીઆઈ દ્વારા પણરેગ્યુલર તેમજડીમોનેટાઈઝેશનને લગતી કામગીરીનું ઇન્સ્પેક્શન પણપૂર્ણ થયેલ છે.

બેંકનાં ગ્રાહકોને બેંકમાં જ જનરલ અને લાઈફ ઇન્સ્યોરન્સ અંગે ઉપયોગી માર્ગદર્શન તેમજ વિમા અંગેની સેવાઓ આપવામાં આવે છે. ૨૦૦૬ની સાલથી શરુ કરેલ જનરલ અને લાઈફ ઇન્સ્યોરન્સ અંગેની રેફરલ તેમજ કોર્પોરેટકક્ષાના લાયસન્સ દ્વારા કરેલ કામગીરીના સંદર્ભમાં છેલ્લ ા ૧૧ વર્ષમાં બેંકેકુલ ‚ા. ૪ કરોડ જેટલી રકમની વધારાની નોન બેંકીંગ આવકમેળવેલ છે અને જુદા જુદા સમયે લાગુ પડતા હેડહેઠળ આવકજમા કરવામાં આવેલ છે. રાજકોટ, ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદશાખામાં સ્ટેમ્પ ફ્રેન્કીંગની સુવિધા પણઉપલબ્ધ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માં લોન ડોક્યુમેન્ટચાર્જ, બેંકગેરેંટી અને એલ.સી. કમિશન સ્વરુપે મળી કુલ નોન બેંકીંગ આવક‚ા. ૧૮ કરોડકરતા વધુ થયેલ છે, જે કુલ પગાર ખર્ચના ૧૦૦% જેટલી થાય છે. એટલું જ નહીં છેલ્લ ા ૧૬ વર્ષમાં બેંકદ્વારા લોન પ્રોસેસીંગ ચાર્જ સ્વરુપે ‚ા. ૩૨ કરોડકરતા વધુ રકમની આવકકરેલ છે.

બેંકમાં તમામ શાખાઓમાં બેંકનો સીબીએસ નો નવો સોફ્ટવેર ચાલુ થઈ ગયેલ છે. સદરહુ નવો સીબીએસનો સોફ્ટવેર એ બેંકની જરુરીયાત પ્રમાણેના બેંકના જૂના સોફ્ટવેરને ધ્યાનમાં રાખીઅને યુઝર ફ્રેન્ડલી રીતે કામ કરી શકાય તે બાબતને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ છે. સામાન્યત: નવા સોફ્ટવેરમાં નાના મોટા ટીથીંગ પ્રોબ્લેમ જેમ જેમ જાણમાં આવતા જાય છે તેમ તેમ તેનું ત્વરીત નિરાકરણ પણ લાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને ક્યારેકકોઈ ટેકનીકલ કારણોસર નાના-મોટા પ્રશ્ર્નો ઉપસ્થિત થયેલ છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કેજ્યારે એકસીસ્ટમમાંથી બીજી સીસ્ટમમાં જતાં હોઈએ ત્યારે જે તે સમયે નવી સીસ્ટમ સમજતાં અને જુની સીસ્ટમમાં મળતી સવલતોના સંદર્ભમાં થોડી બાંધછોડતો કરવી જ પડતી હોય છે. જે બાંધછોડરાજબેંકના મેનેજમેન્ટેપણ કરેલ છે.

વધુમાં રાજબેંકની પ્રણાલિકા પ્રમાણે દરેકવર્ષનું રીઝલ્ટવર્ષના છેલ્લ ા દિવસે આપવાની સીસ્ટમ ચાલુ રાખવાના ભાગ સ્વરુપે સામાન્ય સંજોગોમાં દર વર્ષે ૧લી એપ્રિલે ડીપોઝીટનું વ્યાજઆપવાની પ્રથાને બદલે બેંક૨ દિવસ વહેલું વ્યાજએટલે કે૩૦અથવા ૩૧ માર્ચે વ્યાજજમા આપવાની પ્રથા અમલમાં મુકેલી છે.

ફ્રી ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટતથા ઇમેઈલથી સ્ટેટમેન્ટસાથે ગ્રાહકો માટેસવારનાં ૧૦ થી બપોરનાં ૪ સુધી અવિરત બેંકીંગ સેવાઓ આપવામાં આવે છે.

સંકલ્પ અને સંઘર્ષ વિના કોઈ સફળતા શક્ય બનતી નથી. રાજબેંકની ટીમે સંકલ્પ પણ કરેલ છે અને સંઘર્ષ પણ કરેલો છે અને સફળતા પણ મેળવી છે. આ સફળતા કેસિધ્ધિને રાજબેંકે કોઈ એકમાઈલ સ્ટોન તરીકેજજોઈએ છીએ, મંઝીલ તરીકેનહીં. કારણ કેવિકાસ માટેક્યારેય કોઈ મંઝીલ હોતી નથી તેનાં માટે તો માઈલ સ્ટોન જ હોય છે, જ્યાં સુધી રસ્તો ચાલુ હોય ત્યાં સુધી માઈલ સ્ટોન પણ આવતા જ રહે છે એમ અમો આ વધારાનો માઈલ સ્ટોન મુકી બેંકનાં સ્થાપક ચેરમેનશ્રી રમણીકભાઈ ધામી, સ્થાપક વાઈસ ચેરમેનશ્રી રમણીકભાઈ સેજપાલ તેમજ સ્થાપક ડીરેકટરશ્રી મનહરલાલ શાહ તેમજ હયાત ડીરેકટર્સશ્રીઓ, ભૂતપૂર્વ ડીરેકટરશ્રીઓ ભાણજીભાઈ પટેલ, જમનભાઈ ફલ્દુ, ગોવિંદભાઈ ખૂંટ, રસીકભાઈ દવે, પ્રવિણભાઈ દવે, માવજીભાઈ પટેલ, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, પોપટભાઈ પટેલ, ધીરુભાઈ ધાબલીયા, દિનેશભાઈ ડેડાણીયા, વેલાભાઈ છાયાણી, શીરીષભાઈ ધ્રુવ, લીલાબેન ધામી, દીવાળીબેન ધરસંડીયા, નરેશભાઈ પટેલ, બીપીનભાઈ શાહ, ભૂતપૂર્વ જનરલ મેનેજર જયરામભાઈ વાછાણી, ભૂતપૂર્વ DGM,AGM તેમજ અન્ય સાથી કર્મચારી મિત્રો અને વડીલોએ કંડારેલા વિકાસનાં રોડને આગળ ધપાવી રહ્યા છીએ. જેમાં ટીમ રાજબેંકવતી આપ સર્વેનાં સહકારની અપેક્ષા સાથે એક નવા માઈલ સ્ટોનઅંગેનું આયોજન પણકરેલ છે.

બેંકનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાતનુ ંમંજુર થતા પ્રથમ તબક્કેસુરત ખાતે નવી શાખા ખોલવાનું આયોજન છે.

એનપીસીઆઈના માધ્યમ દ્વારા બેંકના ૧૧ એટીએમ અન્ય બેંકોના ૨.૭૦ લાખ કરતા વધારે એટીએમ સાથે લીંકકરવાની કામગીરી પણ નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં પૂર્ણ કરવાનું આયોજન છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં બેંકનો બિઝનેસ ‚ા. ૪૦૦૦ કરોડસુધીઅને નફો ‚ા. ૬૬ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં સૌ પ્રથમ વખત થયેલા એનપીએ ખાતાઓમાં તમામ રીકવરી પૂર્ણ કરવાનું આયોજન તા. ૩૧.૦૩.૨૦૧૯ સુધીમાં કરેલ છે અને બેંક દ્વારા Gross NPA Zero લેવલે લઈ જવા માટેનો સંકલ્પ કરેલ છે.

જ્યાં સંઘર્ષ નથી ત્યાં કોઈ પ્રગતિ થતી નથી. મને આનંદછે કેટીમ રાજબેંકેઆ વાતને પણ ખૂબ જ હકારાત્મકરીતે લઈ અને છેલ્લા ચાર વર્ષમાં સંઘર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંઘર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવી છેલ્લા ૪ વર્ષમાં ‚ા. ૧૫૫૭ કરોડનો બિઝનેશમાં વધારા થકી ‚ા. ૧૯૭ કરોડનો નફો કરેલ છે.

માત્ર સફળ જ થવું એ અમારો ઉદ્દેશ નથી, મને જણાવતા આનંદથાય છે કેરાજબેંકની આ સફળતા અને અવિરત પ્રગતિનો શ્રેય ૩ લાખ ૫૦ હજાર ગ્રાહકોનાં અતૂટ વિશ્ર્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણિકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણિકભાઈ સેજપાલ તથા બેંકનાં પ્રવર્તમાન ચેરમેન મધુસુદનભાઈ દોંગા, ભૂતપૂર્વ વાઈસ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અને પ્રવર્તમાન ઈઉઘ કમલભાઈ ધામી તથા બોર્ડ ઓફ ડીરેકટર્સનાં સતત માર્ગદર્શન, પારદર્શકવહીવટ, હકારાત્મકઅભિગમ તથા રાજબેંકના ૨૮૦કર્મચારીની ટીમવર્કના

ફાળે જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.