Abtak Media Google News
20181216 225323

                રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ ની સુચના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉંડ મા  હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે ભાયાવદર તાબે ના વડેખણ ગામે કાર નં. GJ 11 એસ ૫૯૩૪ વાળી  માં ઈગ્લીશ દારૂ નો જથ્થો લઈ ને આવનાર હોય જે અનવયે વોચ માં રહેતા ઉપરોક્ત કાર આવતા તેનો ફિલ્મઢબે પીછો કરતા સદરહુ કાર *ચાલક ને રોકવાનો ઇસારો કરતા રોકાયેલ નહી જેથી તેનો પીછો કરી પરવડા ગામ ના પાટીયા પાસે ગાડી ને રોકી ચેક કરતા કાર ચાલક માલદે કાનાભાઇ વાળા રહે પરવડા તા.જામજોધપુર વાલો હોય ગાડી ની ઝડતી કરતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૬૭ કિ.રૂ ૧.૮૭.૫૦૦/  ત થા મારુતિ કાર ન. GJ ૧૧ એસ ૫૯૩૪ તથા મોબાઇલ એક મળી કુલ રૂ ૪.૮૯.૫૦૦ ના મુદામાલ સાથે મળી આવતા તેમજ આ દારુ પોતાને પુંજા મેરામણ સામળા રહે.જુનાગઢ વાળો આપી ગયેલ નુ જણાવતા આ કામે બંને વિરુધ ભાયાવદર પોસ્ટમાં ગુનો રજી કરાવેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.